Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ એરપોર્ટને મળશે 10 હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતું ફાયર ફાઈટર

Fri, December 27 2024

દુબઈથી ખાસ આયાત કરાશે: દેશમાં સૌ પ્રથમ ભાવનગર એરપોર્ટને આ જ પ્રકારનું 6000 લીટર પાણીની કેપેસિટી ધરાવતું અતિ આધુનિક ફાયર ફાઈટર મળ્યું:ફાયરના જવાનોની ટ્રેનિંગ શરૂ

રાજકોટ હીરાસર એરપોર્ટને અતિ આધુનિક ફાયર ફાઇટર મળશે. જેમાં 10000 લીટર પાણીની ક્ષમતા રહેશે. તાજેતરમાં ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અતિ આધુનિક ફાયર ફાઈટર આપવામાં આવ્યું છે.જેમાં 1300 લીટર ફોમની સંગ્રહ શક્તિ સાથે 6000 લિટર પાણીની ક્ષમતા છે. હાલમાં ભાવનગર ખાતે આ ફાયર ફાઈટર નો કઈ રીતે ઉપયોગ કરવો તેના માટે તાલીમ આપવા માટે દુબઈથી ખાસ ટીમ આવી છે તેમાં ભાવનગર ઉપરાંત રાજકોટ એરપોર્ટના ફાયરના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.


સૌરાષ્ટ્રનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું છે. પ્રથમ ફેઝમાં કામ  ચાલી રહ્યું છે. આગામી 25 વરસને ધ્યાને રાખીને તબક્કાવાર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેવલોપમેન્ટ કરાશે. ટૂંક સમયમાં એટલે કે બીજા ફેઈઝમાં રડાર લાગશે. તેના માટે થોડા સમય પહેલા ઓથોરિટી નિરીક્ષણ કરી ગઈ છે.


ભાવનગર એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સફળતા વચ્ચે સમગ્ર દેશમાં સર્વપ્રથમ અતિ આધુનિક ટેકનોલોજી સાથેનું ફાયર ફાઈટર જે નાફકો કંપનીનું છે તે ભાવનગર એરપોર્ટ ને ફાળવવામાં આવ્યું છે. જેમાં મુખ્ય સુવિધામાં ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે 6000 લીટર પાણીની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ઉંચા ઉષ્ણતામાન, ભેજ સાથે કામ કરવાની કેપેસિટી અને ઓપરેટ કરવામાં પણ સરળ છે.


ભાવનગરમાં ઓપરેટ થઈ ગયા બાદ રાજકોટ હીરાસર એરપોર્ટમાં પણ ટૂંક સમયમાં 10000 લીટર પાણીની ક્ષમતા સાથે ફાયર ફાઈટર કાર્યરત કરાશે, જેના પહેલા રાજકોટના કર્મચારીઓને તાલીમ આપવા ભાવનગર મોકલ્યા છે. 

Share Article

Other Articles

Previous

મનમોહન સિંહના નિધનથી દેશ શોકમાં ગરકાવ : આજે સવારે 11 વાગ્યે અંતિમ યાત્રા ; સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

Next

ખખડેલા મકાનમાં છુપાવેલી દારૂની ૩૫૦ પેટી પકડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
1 કલાક પહેલા
રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા
1 કલાક પહેલા
રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા
2 કલાક પહેલા
1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ પશુપતિ પારસે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યાની કરી જાહેરાત, બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નાખ્યો દાવ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
સ્વિગીના ડિલિવરીમેનની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં અંતિમ ડિલેવરી : રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગની આગમાં 3 લોકો જીવતા ભૂંજાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
લખી લેજો, આ વખતે મોદી સરકાર નહી આવે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારે આપી ‘દિવાળીની એડવાન્સ ગિફ્ટ’ : GSTમાં હવે 5 અને 18 ટકાના બે જ સ્લેબ : પહેલા નોરતાથી અમલ, જાણો શું સસ્તું અને શું મોંઘું થશે?
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર