Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં પોલીસ કમિશ્નર કપલ બોક્ષ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડશે ?

Wed, May 15 2024

સુરતમાં ગ્રીષ્મા વાળી ઘટના બાદ કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામું આજે પણ યથાવત

રાજકોટમાં જાહેરનામા માટે મોટી દુર્ઘટનાની જોવાથી રાહ !! : અનેક સ્થળે ખુલ્લેઆમ કપલ બોક્ષ કેફે ધમધમે છે

સુરતમાં ચકચારી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની ફેનિલ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં બંને કપલ બોક્ષ કેફેમાં મળતા હોવાની કબૂલાત ફેનિલે આપતાની સાથે જ પોલીસ દ્વારા સુરતના અનેક કપલ બોક્ષ કેફેમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેફે માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદ પોલીસ કમિશનર દ્વારા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું હતું. જેને આ વર્ષે પણ પોલીસ યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં અનેક સ્થળે ચાલતા કપલ બોક્ષને બંધ કરવા શુ પોલીસ કમિશ્નર અહી પણ જાહેરનામું બહાર પડશે કે કેમ ? તે જોવાનું રહ્યું છે.

કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ ઉભા કરી તેમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં અશ્લિલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે.આ બદીને કારણે મૃત્યુ, રેપ, અને બ્લેકમેઈલિંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે છેલ્લા બે વર્ષથી સુરતમાં આ જાહેરનામું યથાવત રાખવામાં આવ્યું છે.

પરંતુ રાજકોટમાં ઘણી જગ્યાઓ પર હાલ આ પ્રકારના કપલ કેફે ચલાવવામાં આવી રહ્યા છે. અને છતાં પણ પોલીસ કમિશ્નર દ્વારા આ કેફે પર કોઈ પ્રકારની કાર્યવાહી કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જેથી શુ પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં પણ કપલ બોક્ષ કેફે પર કાયદો લાગુ કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહ્યું છે હાલ તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની તો તેની જવાબદારી કોના શિરે જશે ? અને શું? આ કેફેને બંધ કરાવવા માટે શહેર પોલીસ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે કે શું?

આત્મીય કોલેજની સામે અને કેકેવી ચોકમાં બે કપલ બોક્ષ બે-રોકટોક ચાલે છે

રાજકોટમાં હજુ પણ ઘણી જગ્યાએ કપલ બોક્ષ ધમધમી રહ્યા છે જેથી હજુ પણ રાજકોટમાં આ કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવો કોઈ નિયમ કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી જો આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર હોય તો શું તેના પર સ્થાનિક પોલીસ કાર્યવાહી કરી શકે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. રાજકોટમાં આત્મીય કોલેજની સામે ‘ ક ‘ નામથી શરૂ થતું કપલ બોક્ષ ઘણા વર્ષોથી ધમધમી રહ્યું છે જ્યારે કેકેવી હોલ ચોકમાં ‘કાર્ટૂનના કેરેક્ટર’ નામથી કપલ બોક્ષ કેફે ચાલી રહ્યું છે. આ બંને કેફેમાં કપલો પાસેથી કલાકે 300-400 રૂપિયા લઈ એકાંતમાં બેસવા દેવામાં આવે છે જેથી શું આ પ્રકારના કેફે પોલીસના ધ્યાનમાં છે કે તેમની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે તે પણ ચર્ચાઓ થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ડાયવર્ટ

Next

પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
6 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
6 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
6 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

સંતોની શરણાગતિ : વિવાદી ભીંતચિત્રો હટાવી લેવા સહમત
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં માતાના પ્રેમીએ તોડાવી નાખી બહેનની સગાઈ, પરિવારના સભ્યોએ ભેગા થઇને ધોકાવી નાખ્યો
ક્રાઇમ
11 મહિના પહેલા
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદે ફરી મચાવી તબાહી : દુર્ઘટનાઓમાં 4 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન : કાલે પરિણામ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર