Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટને મચ્છરોનો ઝેરીલો ડંખ: ડેંગ્યુ-મેલેરિયા-ચિકનગુનિયા `આઉટ ઑફ કંટ્રોલ’

Tue, October 10 2023

રોગચાળો અટકવાનો નામ જ લઈ રહ્યો ન હોય તહેવારોમાં જ લોકોમાં ભારે ચિંતા

રાજકોટમાં રોગચાળો જાણે કે આઉટ ઑફ કંટ્રોલ થઈ ગયો હોય તેવી રીતે દિવસેને દિવસે રંગીલા શહેરને મચ્છરો ઝેરીલો ડંખ મારી રહ્યા છે. છેલ્લા ઘણા સપ્તાહોથી શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ સહિતના ઘાતક રોગોના આંકડા ડરાવી રહ્યા હોય આખરે આ રોગચાળો ક્યારે કાબૂમાં આવશે તેવા પ્રશ્નો લોકો ચિંતા સાથે પૂછી રહ્યા છે. સાથે સાથે તહેવારોમાં જ રોગચાળાનું તીવ્ર આક્રમણ થઈ રહ્યું હોવાથી ગભરાટ પણ જોવા મળી રહ્યો છે.


મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨-૧૦થી તા.૮-૧૦ સુધીના સાપ્તાહિક રોગચાળાના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે મેલેરિયાના ૨ (વર્ષના ૨૭), ડેંગ્યુના ૧૧ (વર્ષના ૧૦૭), ચિકનગુનિયાના ૪ (વર્ષના ૪૬) કેસ મળી આવ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના ૬૯૩ (વર્ષના ૧૪૦૩૭), સામાન્ય તાવના ૫૪ (વર્ષના ૧૬૭૭), ઝાડા-ઊલટીના ૧૭૫ (વર્ષના ૪૭૬૫) અને ટાઈફોઈડના ૨ (વર્ષના ૮) દર્દી મળ્યા છે. ડેંગ્યુ-ચિકનગુનિયાની સાથે જ દર સપ્તાહે ટાઈફોઈડના દર્દીઓ નોંધાતાં હોય નવી ચિંતા વ્યાપી રહી છે.


બીજી બાજુ મહાપાલિકા દ્વારા સાત દિવસમાં મચ્છર ઉત્પતિ બદલ ૩૩૬ મકાનો અને ૭૯ કોમર્શિયલ આસામીઓને નોટિસ ફટકારાઈ તો ૬૦ લોકો પાસેથી ૬૨૭૦૦ના દંડની વસૂલાત કરાઈ છે.

Share Article

Other Articles

Previous

ડ્રગ્સનું કોડનેમ દવા’: પાંચ વર્ષથી યુવાનોનેનશો’ વેચતો પેડલર પકડાયો

Next

ઇઝરાયલમાં હમાસના હુમલામાં અમેરિકાના 9 નાગરિકોના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
19 મિનિટutes પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
54 મિનિટutes પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
1 કલાક પહેલા
કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

લદ્દાખમાં મોટી દુર્ઘટના : ટેન્ક અભ્યાસ કરતા સમયે અચાનક નદીનું જળસ્તર વધી જતા 5 જવાનો તણાયા હોવાની આશંકા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
: રાજકોટના એરપોર્ટ ઉપર મુંબઈ અને સુરતની ફ્લાઈટ લેન્ડ થઇ ત્યારે ATC અને પાઈલોટ વચ્ચે કેવી રીતે વાત થઇ….??
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટ : 4 વર્ષના બાળકે ચાંદીપુરાને હરાવ્યો, 14 દિવસ સારવાર સિવિલ હોસ્પિટલની ટીમે બાળકીને રજા આપી
રાજકોટ
12 મહિના પહેલા
‘સ્ત્રી 2’નું પોસ્ટર ‘સ્ટ્રેન્જર થિંગ્સ 2’માંથી કોપી કરવામાં આવ્યું ?? ડિરેક્ટરે આરોપ અંગે આપી સ્પષ્ટતા
Entertainment
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર