Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લોકમેળામાં બે વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા

Sun, September 10 2023

પરિવારજનો ચકડોળમાં બેઠા ત્યારે પરપ્રાંતિય શખ્સે આચરેલું કૃત્ય

રાજકોટના રંગરસ મેળામાં પરિવાર સાથે મેળામાં આવેલી એક બે વર્ષની બાળકી સાથે એક પરપ્રાંતિય શખ્સે બે વર્ષની બાળકી સાથે અડપલા કરતા બાળકીને ગુપ્ત ભાગે ઇજા થતાં તેણે સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી. આ સમગ્ર ઘટનામાં પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ આ બનાવમાં ઢગાની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


કોઠારિયા સોલવન્ટા વિસ્તા.રમાં એક કારખાનામાં રહેતી મહિલા તેની બે વર્ષની પુત્રી સહિતના પરિવારજનો સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડીમાં લોકમેળામાં ફરવા ગયા હતા. દરમિયાન મહિલા તથા તેની સાથે આવેલા સગા-સંબંધીઓને ચકડોળમાં બેસવું હોઇ, તેથી મહિલાએ પોતાની બે વર્ષની બાળકીને તેની સાથે ફરવા આવેલા કૌટુંબીક દેરાણીનો ભાઇ બ્રુગભાન હરીસિંહ અહેરવારને સાચવવા માટે આપી અને ચકડોળમાં બેઠા હતા. થોડીવાર બાદ મહિલા અને સગા-સંબંધીઓ ચકડોળમાંથી પરત આવતા બાળકી રડતી હતી. બાદ તેની માતાએ બાળકીને પોતાની પાસે લેતા તેને શંકા જતા તપાસ કરતાં બાળકીના ગુપ્તા ભાગે લોહી નીકળતું જોઇ બાળકીને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિનટલમાં ખસેડાઇ હતી.

તબીબી પરીક્ષણમાં બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાનું જાણવા મળતા પરિવાર જનો હેબતાઈ ગયા હતા. તપાસ કરતાં આ કૃત્ય બાળકીની માતાના કૌટુંબીક દેરાણીનો ભાઇ બ્રુગભાન હરિસિંહ અહેરવારે કર્યું હોવાનું જાણવા મળતા આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ.આર.ગોંડલીયા સહિતે ઉત્તરપ્રદેશનો હવસખોર બ્રુગભાન અહેરવારને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

લોકમેળામાં મોટી દુર્ધટના બનતા સ્હેજમાં અટકી

Next

મોદી અને બાયડનની મોટી સિધ્ધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
19 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
31 મિનિટutes પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
47 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
1 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

રાજીવનગરમાં હિસ્ટ્રિશીટરની ઓરડીનું ચેકિંગ, રૈયાધારમાં વીજ કનેક્શન કપાયા
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
જ્યાં ન જાય સ્કૂલ, ત્યાં પહોંચે ‘ઉમ્મીદ’ પ્રોજેકટ : બાંધકામ સાઇટ પર રહેતાં બાળકોને ભણાવીને ઉજ્જવળ જીવનનો પાયો ઘડે છે શિક્ષારથ
ગુજરાત
1 મહિના પહેલા
અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના હો તો વાંચી લો આ ખાસ માહિતી
ગુજરાત
2 વર્ષ પહેલા
સફાઈ કર્મીઓના સેટઅપનો બાબા આદમના વખતનો ઠરાવ રદ્દ કરો
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર