રાજકોટમાં પ્રથમવાર યોજાયેલા શિવ આરાધનાના કાર્યક્રમને નિહાળી લોકો અભિભૂત
`વોઈસ ઓફ ડે’ પરિવારે શિવજીનું ભાવપૂર્વક કર્યું પૂજન

હોટેલ સિઝન્સ ખાતે શિવ આરાધના' કાર્યક્રમ દરમિયાન
વોઈસ ઓફ ડે’ પરિવારે શિવજીનું ભાવપૂર્વક પૂજન કર્યું હતું. પૂજનમાં `વોઈસ ઓફ ડે’ના એમડી કૃણાલભાઈ મણિયાર, મીરાંબેન દોશી મણિયાર, એડવાઈઝર જગદીશભાઈ આચાર્ય ઉપરાંત પત્રકાર ખાલિદખાન, હિતેશ ઠાકર, દિગ્વિજયસિંહ ઝાલા, હુસેન ભારમલ, દીપેન તન્ના, નિખિલ મક્કા, વિશાલ વૈષ્ણવ, શ્યામ મારૂ ઉપરાંત ડિઝાઈનર દેવાંગ પારેખ, વિશાલસિંહ રેવર, કીર્તિભાઈ પઢીયાર, નિકુંજ જોષી, ભવદીપ જોષી, પાર્થ સોલંકી તેમજ આદિત્યસિંહ જાડેજા, જયપાલસિંહ રેવર, વિક્કીભાઈ, શુભમભાઈ, ગૌરવ લશ્કરી, ફોટોગ્રાફર રાજુ વાડોલિયા, રવિ ગોંડલિયા તેમજ દર્શનભાઈ સહિતના સામેલ થયા હતા.
