Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પરપ્રાંતીયો-ઈમિટેશન-ચાંદીના ગઢ’ બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ચોરટાંઓનોઉપાડો’

Fri, October 25 2024

બી-ડિવિઝન પોલીસ મથકનો એક્સ-રે
૯૨ દિ’માં એક ઘરફોડ ચોરી થઈ તેનો પણ ભેદ ઉકેલાયો નથી: નાની-મોટી ચોરીને અંજામ આપનારા ૧૬માંથી સાત હજુ પોલીસ પકડથી દૂર
મારામારી, ગંભીર અકસ્માત, જુગાર, દારૂની હેરાફેરીના ગુન્હા પણ માતબર
પેડક રોડ, સંતકબીર રોડ, પારેવડી ચોક, રણછોડનગર સહિતના ૧૮ ચોરસ કિલોમીટર વિસ્તારની સુરક્ષા કરે છે ૮૪ જવાનો

રાજકોટના જો કોઈ વિસ્તારમાં પરપ્રાંતીયો રહેતા હોય તો તેમાં એ-ડિવિઝન બાદ બીજા ક્રમે બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારને ગણવો પડે. આવું એટલા માટે કેમ કે બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં ઈમિટેશન માર્કેટ મોટાપાયે ધમધમે છે સાથે સાથે ચાંદીની હેરફેર પણ આ વિસ્તારમાંથી નોંધપાત્ર થઈ રહી હોય છે. તહેવારો હોવાથી ઈમિટેશન તેમજ ચાંદીના કાચા-પાકા માલની અવર-જવર પણ મોટાપાયે થઈ રહી છે ત્યારે તેમાં કોઈ પ્રકારનો બનાવ ન બની જાય તે માટે બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અત્યારથી જ એલર્ટ થઈ જવું પડ્યું છે. બીજી બાજુ ૯૨ દિવસની અંદર અહીં નોંધાયેલા ગુન્હાઓ પ્રમાણે ચોરટાંઓનો ત્રાસ પણ વધુ હોવાનું સામે આવી રહ્યું છે.


જૂલાઈથી સપ્ટેમ્બર સુધીના ૯૨ દિવસમાં બી-ડિવિઝન પોલીસ મથકના ચોપડે એક લૂંટનો બનાવ નોંધાયો છે જેનો ઉકેલ લાવી દેવામાં સ્ટાફને સફળતા સાંપડી છે. સાથે સાથે એક ઘરફોડ ચોરી પણ નોંધાઈ છે જેનો ભેદ અહીંનો સ્ટાફ ઉકેલી શક્યો નથી. આ ઉપરાંત નાની-મોટી ચોરીના ૧૬ બનાવ નોંધાયા છે જેમાંથી ૯ પકડાઈ ચૂક્યા છે તો સાત હજુ પણ ફરાર રહેવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત મારામારી, ગંભીર અકસ્માત, જુગાર, દારૂની હેરાફેરીના ગુન્હા પણ માતબર સંખ્યામાં ૯૨ દિવસની અંદર નોંધાયા હોવાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે.


બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેડક રોડ ઉપરાંત સંતકબીર રોડ કે જેને ઈમિટેશન અને ચાંદીનું માર્કેટ ગણવામાં આવે છે તે પણ સામેલ છે. આ ઉપરાંત રણછોડનગર, ભગવતીપરા સહિતના રહેણાક વિસ્તારો પણ આ જ પોલીસ મથકની હદમાં આવે છે. એકંદરે આ પોલીસ મથકનો હદ વિસ્તાર ૧૮ ચોરસ કિલોમીટરનો છે જેની રક્ષા કરવાની જવાબદારી એક પીઆઈ, ચાર પીએસઆઈ સહિત ૮૪ લોકોના ખભે રહેલી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ-ગોરખપુર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન : આજથી ટિકિટ બુકિંગ શરુ

Next

આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, ઓફિસના કાર્યમાં ઉત્સાહ વધશે ; વિશેષ લાભની શકયતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
10 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
12 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
12 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
13 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર: લાંબા સમય બાદ દિલ્હીની વહેલી સવારની ફલાઇટ મળી,અમદાવાદ-સુરત બાદ હવે વડોદરાની ફલાઇટ પર રાજકોટથી ડેઇલી ઉડાન ભરશે,વધુ 3 નવી ફલાઇટ મળી
Breaking
8 મહિના પહેલા
રાજસ્થાનમાં અનેક ભાગોમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત : વરસાદી દુર્ઘટનાઓમાં 15ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
2014 પછી બનેલી એઇમ્સની સ્થીતી
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ : વિછિયામાં ઔદ્યોગિક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામ ખડકાઈ જતા ડિમોલિશન, 50 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર