Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પંચરત્ન, બટરસ્કોચ, કાજુ ક્રંચી….ચીકીમાં નવો સ્વાદ

Fri, November 22 2024


દિવાળીથી ધમધમતી ચીકી માર્કેટ હજુ ‘ઠંડી’:30 ટકા વેપાર ઓછો:વિદેશમાં પણ રાજકોટની ગોળવાળી ચીકી અને ખજૂરપુરીની ડિમાન્ડ વધુ



ઠંડીની જેમ હજુ ચીકીની માર્કેટ પણ  ‘ઠંડી’ છે. દર વર્ષે દિવાળી એ ગરમાવો પકડી લે છે પરંતુ આ વર્ષે હજુ હાડ થિજાવી દે તેવી ઠંડી પડી ન હોવાથી 30 ટકા માંગ ઓછી છે. જોકે આવતા અઠવાડિયાથી અંબાલાલ પટેલની આગાહી છે કે ઠંડી પડશે…. બસ શિયાળો બરાબર જામશે એટલે તુરત જ ચીકીના વેચાણમાં પણ ગરમાવો આવી જશે તેવી આશા વેપારીઓને છે.


દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની વિશ્વવિખ્યાત ચીકીમાં નવી વેરાઈટીઓ આવી છે. જાણીતા સંગમ ચીકીના વેપારીએ જણાવ્યું હતું કે, રેગ્યુલર ચીકીમાં આ વર્ષે નવી વેરાઈટી આવી છે જેમાં ગોળની પંચરત્ન ચીકી, બટરસ્કોચ,કાજુ ક્રંચ, વાઈટ ચોકલેટનો નવો સ્વાદ સ્વાદપ્રેમીઓને મળશે.


રાજકોટની ચીકી દેશભરમાં પ્રખ્યાત છે તો વિદેશમાં પણ ચીકીની સોડમ ફેલાયેલી હોવાથી હજારો કિલો ચીકી એક્સપોર્ટ થાય છે, ખાસ કરીને ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનામાં એનઆરઆઈ લોકો તેમના વતનમાં આવતા હોય છે ત્યારે પણ તેમની સાથે ચીકીના ઓર્ડરો આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથદાદાને પ્રસાદમાં પણ રાજકોટની ચીકી ધરાવવામાં આવે છે. આવતા સપ્તાહથી ચીકીનું ધૂમ વેચાણ શરૂ થશે.કડકડતી ઠંડી વચ્ચે શિંગની ગોળ વાળી ચીકી, સુગર લેસ ખજૂર પુરી, બોન બોન ચીકીની ડિમાન્ડ ખૂબ રહે છે.ચીકીના ઓથેન્ટિક ટેસ્ટની સાથે બાળકોને ભાવે તેવી ચોકલેટ ફ્લેવરની ચીકીની પણ ડિમાન્ડ રહે છે આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ પણ ચીકી ખાઈ શકે તે માટે સુગર ફ્રી ચીકી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. 

Share Article

Other Articles

Previous

ઓનલાઇન ગેમિંગ એપમાં પૈસા હારી જતાં કોલેજિયન યુવકનો આપઘાત

Next

ફક્ત દવા જ નહીં લેબોરેટરી-ડૉક્ટરો વચ્ચે પણ ‘ઈલુ ઈલુ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રૂા.૧૦૦માં ગમે તે દર્દની સારવાર’ કરતો બોગસ ડૉક્ટર પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Kameshwar Chaupal Death : રામ મંદિરની પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચૌપાલ કોણ હતા ?? બિહારથી શરૂ થયો હતો જીવનનો સંઘર્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શરમજનક: એસ.ટી.બસપોર્ટમાં બાળકીઓ પાસેથી યુરિનલ માટે ચાર્જ વસૂલાયો !
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદ SOGએ 2 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે યુપીના પેડલરની કરી ધરપકડ
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર