RTE એક્ટ અંતર્ગત કાલથી ઓનલાઇન અરજી કરી શકાશે
ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે અપાશે પ્રવેશ
ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પણ ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે રાજ્યમાં આરટીઇ એક્ટ-૨૦૦૯ અમલમાં છે. જે અંતર્ગત ખાનગી શાળાઓમાં ૨૫ ટકા મુજબ ધો.૧માં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ધો.૧માં આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા આવતીકાલ એટલે કે તા.૧૪ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જે માટે વાલીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજકોટ જિલ્લામાં કુલ ૩૭૬ ખાનગી શાળા છે જેમાં ૭૮૩ જગ્યા ઉપલબ્ધ છે.
હાલના મોંઘા શિક્ષણ વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરી શકતા નથી. કેટલીક ખાનગી શાળાની મોંઘી ફી ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના વાલીઓને પરવડતી નથી. આવા સમયમાં ગરીબ પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે રાજ્યમાં આરટીઇ એક્ટ-૨૦૦૯ હેઠળ ખાનગી ૬૦ હજાર કિલો જથ્થો ઝડપાયો હતો, જેની કિમત ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. જપ્ત કરાયેલા જથ્થામાં સૌથી વધુ ૧૫ હજાર કરોડનું એમડી. ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત પોષડોડા, કોકેઇન, અફીણ, બ્રાઉન સુગર વગેરે કેફી પદાર્થો પણ મળી આવ્યા છે. તેમ જ ૧૩૦૦ લિટર એમડી ડ્રગ્સ લિક્વિડ ફોર્મમાં પણ પકડાયું હતું. સરકાર દ્વારા અનેક પગલાં ભરવા છતાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાનું અટક્યું નથી અને ૨૦૨૪માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે.
