Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનોએ મન ભરી મેળાની રંગત માણી

Mon, September 11 2023

મંગળવારથી શરૂ થયેલા રસ રંગ લોકમેળામાં છ દિવસમાં 11 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો

આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી અમુક પરિવારો સાંજે બાળકો સાથે મેળાની મોજ માણવા ફરી વખત ઉમટી પડ્યા

રાજકોટના રસ રંગ લોક મેળાના છેલ્લા દિવસે સાંજથી લોકોની અવર જવરરેસકોર્સ મેદાન તરફ વધી ગઈ હતી. પાંચ દિવસ દરમિયાન લોકમેળામાં નાના-મોટા ધંધાર્થીઓને સારી આવક થઈ હતી. કઈ-કેટલાય વેપારીઓ કે જેઓપર-પ્રાંતમાંથી રાજકોટ મેળામાં કમાવા માટે આવ્યા હતા તેઓ પોતાની દિવાળી સુધરી ગયા નો આનંદ વ્યક્ત કરતા હતા. રવિવારે લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનો ઉમટી પડ્યા હતા. એક તબક્કે રેસકોસ તરફના બંને જાહેર માર્ગો તંત્ર અને પોલીસને બંધ કરવાની ફરજ પડી હતી. આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી અમુક પરિવારો સાંજે બાળકો સાથે મેળાની મોજ માણવા ફરી વખત ઉમટી પડ્યા.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના લોકમેળાના રવિવારે છેલ્લા દિવસે પણ મેળાની મોજ માણવા દિવસના ભાગમાં ગ્રામ્ય અને રાતે શહેરની પ્રજા ઉમટી પડી હતી. છ દિવસ દરમિયાન રસરંગ લોકમેળામાં 11 લાખથી પણ વધુ માનવ વેદની ઉમટી પડી હતી.લોકમેળામાં સૌથી વધારે યાંત્રિક રાઈડ્સ મેળાનું આકર્ષણ બની ગઈ હતી.

છેલ્લા દિવસે રમકડા સહિતની વસ્તુઓ સસ્તામાં મળી જવાની આશાએ લોકો ઉમટી પડ્યા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં દર વર્ષની જેમ છેલ્લા દિવસે પર-પ્રાંતના લોકો રમકડા ક્રોકરી, લેડીઝ પર્સ, કટલરી બેગ સહિતની વસ્તુઓ પરત લઈ જવાની બદલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચી દેતા હોય છે તેની લાલચમાં કંઈ કેટલાય લોકો મેળાની ફરી વખત રવિવારે છેલ્લા દિવસે મોજ માણવા રેસકોર્સના મેદાનમાં દોડી આવ્યા હતા. અમુક સ્ટોલ ઉપર તો શનિવારે જ માલ ખલાસ થવા લાગ્યો હતો. લોકમેળો એક દિવસ લંબાશે તેવી ધંધાર્થીઓને આશા ન હતી જેથી લિમિટેડ જથ્થો લાવ્યા હતા. આમ છતાં થોડો ઘણો સામાન જેમાં કટલરી, રમકડા જેવી વસ્તુઓ પરત લઈને જવી ન પડે એટલે “ભાવ ટુ ભાવ” વેચી દેતા નજરે પડતા હતા.

વહીવટી તંત્ર સતત છ દિવસ લોકમેળામાં વ્યસ્ત રહ્યું
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના રેસકોર્સ મેદાનમાં છ દિવસ સુધી યોજવામાં આવેલા લોકમેળા નિર્વિઘ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે,“લોકમેળામાંથી જે કંઈ તંત્રને આવક થશે તે લોકહિતના કામમાં વપરાશે”. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને સીટી 1ના ડેપ્યુટી કલેક્ટર કે.જી. ચૌધરી, સીટી 2ના સંદીપ વર્મા, રાજકોટ ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર ટાંક તેમજ મામલતદાર કરમટા, ગઢવી, કલેકટર કચેરીનાકર્મચારીઓમાં બકુલ પરમાર નાયબ મામલતદાર વસીમભાઈ સહિતનાઓની છેલ્લા કેટલાય દિવસની મહેનત લેખે લાગી હતી અને લોકમેળો લોકોએ મન ભરીને માણ્યો હતો તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બન્યો અને શાંતિપૂર્વક પૂર્ણ થયો તેનો હાંશકારો અનુભવ્યો હતો.રાજકોટમાં લોકમેળાના છેલ્લા દિવસે શહેરીજનોએ મન ભરી મેળાની રંગત માણી

Share Article

Other Articles

Previous

એસટીનું એરપોર્ટ જવા માટેનું ઘોડું દશેરાએ જ ન દોડ્યું

Next

રાજકોટના બસ સ્ટેન્ડમાંથી સાવરકુંડલાની મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
14 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
15 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
15 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
15 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ACBની સફળ ટ્રેપ : આરોપીને માર ન મારવા માટે લાંચ લેતો PSIનો વચેટિયો ઝડપાયો
ગુજરાત
2 વર્ષ પહેલા
આજે ફરી ખેડૂતોની હરિયાણા પંજાબ બોર્ડર પરથી દિલ્હી તરફ કૂચ : ટ્રાફિક જામની સમસ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જાપાનના વડાપ્રધાન પદેથી થોડા દિવસો બાદ રાજીનામું આપી દેવાની કીશીદાની જાહેરાત : ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્વામિનારાયણ મંદિર સામે પગલાં ભરવા આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર