Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૨૫મીએ નરેન્દ્ર મોદી રાજકોટમાં, વાંચો ક્યાં કરશે ઉદઘાટન

Sat, February 10 2024
  • રેસકોર્સ-૨ અને જનાના હોસ્પિટલ સહિતની યોજનાઓનું પણ લોકાર્પણ
  • દિલ્હીથી તારીખ આવી જતા તંત્રમાં દોડધામ શરુ : કલેકટરે લીધી એઈમ્સની મુલાકાત
  • ભાજપ દ્વારા પણ વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ : રોડ શો અને જાહેરસભા યોજવા વિચારણા

રાજકોટમાં નિર્માણ પામેલી એઈમ્સની કામગીરી હવે પૂર્ણતાને આરે છે અને આગામી ૨૫મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સ ઉપરાંત રેસકોર્સ-૨ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુદના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એઈમ્સના ઉદઘાટન માટે પી.એમ.ઓ.માંથી તારીખ આવી જતા તંત્રમાં દોડધામ શરુ થઇ ગઈ છે. આજે કલેકટર પ્રભવ જોશી એઈમ્સ દોડી ગયા હતા અને સમીક્ષા કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાના સમાચારો ભાજપ સુધી પણ પહોચી ગયા છે અને તેમના ભવ્ય સ્વાગત ઉપરાંત રોડ શો અને જાહેરસભા યોજવા સંદર્ભે તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટેની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે આર્શિવાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલમાં 250 જેટલી બેડની ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થશે. જામનગર રોડ પર પરાપીપળીયા નજીક ખંઢેરી ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અને ઉદઘાટન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો જ લાભ થશે.

હાલમાં ઓપીડી ચાલુ છે પણ ઉદઘાટન પછી આઈ.પી.ડી. શરુ થશે અને હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.

દરમિયાન મહાપાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે રેસકોર્સ-૨નું લોકાર્પણ પણ કરવાની તૈયારી છે. સ્માર્ટ સિટી અંતર્ગત રેસકોર્સ-૨ તૈયાર થયું છે અને તેમાં અટલ સરોવર સહિતના આકર્ષણો છે. આ ઉપરાંત ૫૦૦ બેડની સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરી શકે છે. રેસકોર્સ-૨ અને જનાના હોસ્પિટલનું ઉદઘાટન વર્ચ્યુઅલી કરવામાં આવશે. જયારે મુખ્ય કાર્યક્રમ એઈમ્સના આંગણે યોજવામાં આવશે.

સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં વડા પ્રધાન કરી શકે છે લોકાર્પણ

દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડ માર્ક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સિગ્નેચર બ્રિજ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. કારણ કે વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ સૌ કોઇ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી લાખો ભક્તો દ્વારકા દર્શન માટે આવે છે, પરંતુ ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ કરવો પડે છે. પણ આ બ્રિજ તૈયાર થતા હવે સામાન્ય વ્યક્તિ કાર લઇ અવર જવર કરી શકશે.

Share Article

Other Articles

Previous

મારાથી ભૂલ થઈ ગઈ છે !!

Next

પ્રજાને કરબોજનો ‘ડામ’ નામંજૂર કરી બજેટને ફુલગુલાબી’ બનાવતાં શાસકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
4 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
4 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
5 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

Ajey The Untold Story Of A Yogi : યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજયનું ટ્રેલર રિલીઝ : ગોરખપુરના સંઘર્ષની કહાની,પરેશ રાવલની ભૂમિકા જબરજસ્ત
Entertainment
5 મહિના પહેલા
Global Media Congress 2023 – Abu Dhabi
Visited place
2 વર્ષ પહેલા
રાજકોટવાસીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
શનિવારે રાજકોટના વૉર્ડ નં.6 અને 15માં પાણીકાપ: હજારો લોકો રહેશે તરસ્યા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર