Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મેઘકૃપા ! રાજકોટના 13 સહીત સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીર

Wed, July 17 2024

ભાદર ડેમ અડધો-અડધ ભરાઈ ગયો, રાજકોટ જિલ્લાના જળાશયોમાં 35.90 ટકા જળસંગ્રહ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ભાદર, આજી, ન્યારી સહિત સૌરાષ્ટ્રના 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં દ્વારકાનો વાંસલ ડેમ તેમજ જામનગરના સસોઈ-2 અને વગડિયા ડેમ 100% ભરાઈ ગયા છે જયારે રાજકોટ જિલ્લાના આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાત બાદ ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં વરસાદી આવક થતા છેલ્લા 24 કલાકમાં 2.20 ફૂટ નવા નીરની આવક થઈ હતી. ભાદર ડેમની સપાટી હાલમાં 17.30 ફૂટ પહોંચી છે. જ્યારે રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી 1 ડેમની સપાટી 20.30 ફૂટ પહોંચી છે અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક થતા સપાટી 14.60 ફૂટ પહોંચી છે. રાજકોટ જિલ્લાને સિંચાઈ માટે ઉપયોગી આજી-2 ડેમની સપાટી પણ હાલ 73.29% એટલે કે, 25.90 ફૂટ પાણી ભરેલ છે અને તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપલેટા નજીકનો ભાદર-2 ડેમ 81% એટલે કે, 21.50 ફૂટ ભરેલો હોવાથી તેનો પણ એક દરવાજો 0.75 મીટર ખોલવામાં આવ્યો છે.

રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 82 ડેમ આવેલા છે જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ કુલ 82 ડેમ પૈકી 18 ડેમની સ્થિતિ 50% કરતા વધુ છે. જ્યારે રાજકોટનો છાપરવાડી-1 ડેમ, દ્વારકાનો સાની ડેમ, સુરેન્દ્રનગરનો સબૂરી અને નિંભણી ડેમની સ્થિતિ 0% એટલે કે ખાલીખમ છે અને દ્વારકાનો વાંસલ ડેમ તેમજ જામનગર જિલ્લાના સસોઈ-2 અને વગડીયા ડેમ 100% ભરાય ગયા છે અને રાજકોટ જિલ્લામાં આવેલા કુલ 27 જળાશયોમાં હાલમાં 35.90 ટકા જળજથ્થો સંગ્રહિત થયો છે.

Share Article

Other Articles

Previous

કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગની પુનઃરચના

Next

શેરબજારની તેજીના પગલે સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સની આવકમાં જોરદાર ઉછાળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અભિષેક શર્મા OUT, રિંકુ IN? આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, વાનખેડેમાં મુકાબલો, જાણો સંભવિત પ્લેઇંગ 11
23 મિનિટutes પહેલા
“હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું…,” નીતિશ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી જાહેરાત,બિહારને મળશે નવા મુખ્યમંત્રી
1 કલાક પહેલા
શું સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ ખરેખર આઉટ હતો? સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચી ગયો
2 કલાક પહેલા
ViRosh Reception: રિસેપ્શનમાં રશ્મિકા-વિજયનો રોયલ અંદાજ, શુદ્ધ ચાંદી-સોનાની કઢાઈવાળા આઉટફિટમાં કપલનો શાહી લુક, જાણો શું છે ખાસ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2950 Posts

Related Posts

E U સાથેના ભારતના કરારથી પાક.-બાંગ્લાદેશ હચમચી ગયા
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
લુધિયાણામાં અત્યાચાર : ચોરીની શંકા પરથી મહિલા અને બે પુત્રીઓને મોઢું કાળું કરી ગામમાં ફેરવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લોકસભામાં હંગામો મચાવનાર બે યુવાનો પાસે ફક્ત 45 મિનિટની અવધિના પાસ હતા પણ તેઓ બે કલાક સુધી પ્રેક્ષક ગેલેરીમાં રહ્યા, પોલીસે આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બોર્ડની ઉત્તરવહીની ચકાસણી 11 માર્ચથી શરૂ થશે:69.284 શિક્ષકોને જવાબદારી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર