Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પુત્રી સાથે મારકૂટ કર્યા બાદ માતાનો આપઘાતનો પ્રયાસ

Sat, August 26 2023


અવાર નવાર પુત્રી ઉપર હાથ ઊપડતી માતાની ફરિયાદ પોલીસને કરતા ઝેરી દવા પી લીધી


અવાર નવાર 12 વર્ષની પુત્રી સાથે મારકૂટ કરતી માતાએ પુત્રીને માર મારતા પુત્રીએ 181 હેલ્પ લાઇનમાં કોલ કરતાં પોલીસ તેની ધરપકડ કરશે તેવી બીક લગતા માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કોઠારીયા રોડ પર હુડકો ક્‍વાર્ટર નં. ૧૨૯માં રહેતાં વંદનાબેન સંજયભાઇ જોષી (ઉ.વ.૩૫) એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ભક્‍તિનગર પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પતિ સંજયભાઇ જોષી ડ્રાઇવીંગ કરતા હોય તેમણે ડ્રાઇવિંગના કારણે અવાર નવાર બહાર રહેવાનું થતું હોય વંદનાબેન અને 12 વર્ષની પુત્રી રાધિકા ઘરે એકલા રહેતા હોય છે. વંદનાબેન ૧૨ વર્ષની દિકરી રાધીકા સાથે વારંવાર નાની નાની બાબતોમાં ઠપકાઓ આપી મારકુટ કરતાં હોય અગાઉ આ બાબતે વંદનાબેનને પતિએ આવું નહિ કરવા સમજાવી હતી અને વંદનાબેને પણ હવે પછી મારકુટ નહિ કરે તે પ્રકારનું લખાણ પણ કર્યું હતું. છતાં પુત્રી રાધિકાને મારમારતા આ વખતે પુત્રી રાધિકાએ પોલીસમાં અને ૧૮૧માં કોલ કરી દીધો હતો. જેથી વંદનાબેનને ડર લાગ્યો કે પોલીસ તેને પકડી લેશે જેથી તેણીએ એસિડ પી લીધુ હતું.

Share Article

Other Articles

Previous

ડેન્ગ્યૂના કારણે 4 વર્ષની બાળકીનું મોત,રાજકોટમાં સૌથી નાની વયે આંખોનું દાન

Next

જામનગરના બજરંગપુરના પિતરાઇ ભાઈ-બહેનનો પ્રેમપ્રકરણમાં સજોડે આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
જમીનના બદલે નોકરી અંગેના લાંચના કેસમાં લાલુપ્રસાદ યાદવને લાગ્યો ઝટકો, સીબીઆઇની એફઆઇઆર રદ કરવા અંગેની અરજી હાઇકોર્ટે ફગાવી
4 મિનિટutes પહેલા
રાજકોટમાં ડ્રાયફ્રુટની આયાતને બ્રેક: ઈરાની મામરો બદામનો ભાવ 6000 સુધી પહોંચ્યો, જો યુદ્ધ લાબું ચાલે તો સિંગ-ગોળ ખાવા પડશે!
30 મિનિટutes પહેલા
નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત
54 મિનિટutes પહેલા
ભાજપના ‘ગઢ’ રાજકોટના વોર્ડ નં.2માં 10794, વોર્ડ નં.7માં 13111, વોર્ડ નં.14માં 11310 મતદાર ઘટ્યા, જાણો વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3014 Posts

Related Posts

રાજકોટ: સાધુવાસવાણી રોડ પર બિલ્ડિંગની લિફ્ટ માથે પડતા ૩ વર્ષના બાળકનું કરુણ મોત
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઇમ
4 મહિના પહેલા
ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છેલ્લી ઘડીએ રદ્દ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : મોરબી રોડ ઉપર દબાણ કરનાર 25 અસામીઓને નોટિસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર