Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સદાબહાર એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 1.60 લાખથી વધુ દસ્તાવેજ નોંધાયા

Wed, January 1 2025

ગુજરાત સરકારને દસ્તાવેજ નોંધણી થકી 932 કરોડથી વધુની આવક નોંધાઈ

રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં તેજી-મંદીની વાતો વચ્ચે વીતેલા એક વર્ષમાં 1,60,973 દસ્તાવેજની નોંધણી થઇ છે, જેમાં સૌથી વધુ દસ્તાવેજ રાજકોટના સદાબહાર ગણાતી મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા અને સૌથી ઓછા દસ્તાવેજની નોંધણી વિછિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઇ હતી. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થકી સરકારને  932 કરોડ 30 લાખ 43 હજાર 212 રૂપિયાની આવક થઇ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં વીતેલા વર્ષ 2024ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન જુદી -જુદી 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ મળી 1,60,973 દસ્તાવેજની નોંધણી થઇ હતી જેમાં સૌથી વધુ 19,883 દસ્તાવેજ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. જેના થકી સરકારની તિજોરીને 114 કરોડ10 લાખ 22 હજાર 599 રૂપિયાની આવક થઈ હતી. બીજી તરફ જિલ્લામાં સૌથી ઓછા દસ્તાવેજ વિછિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. અહીં વર્ષ 2024 દરમિયાન માત્ર  956 દસ્તાવેજની નોંધણી થઇ હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

ડિસેમ્બર મહિનામાં 13255 દસ્તાવેજ નોંધાયા

રાજકોટ જિલ્લામાં દર મહિને સરેરાશ 9 હજારથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે ત્યારે નવા જંત્રી દર અમલી બનાવના હાઉ વચ્ચે વર્ષ 2024ના અંતિમ મહિનામાં ડિસેમ્બર માસ દરમિયાન જિલ્લામાં 13,255 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ રાજકોટ મવડી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1554 દસ્તાવેજ નોંધાયા હતા જયારે બીજા ક્રમે ગોંડલમાં 1325, મવડીમાં 1275 અને રાજકોટ રતનપર સબ રજિસ્ટ્રારમાં 995 સહિત કુલ 18 કચેરીઓમાં 13,255 દસ્તાવેજની નોંધણી થઇ હતી. ડિસેમ્બર મહિનામાં સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી રૂપે રૂ.80, 87, 38, 496ની આવક થઇ હતી.

સૌથી વધુ દસ્તાવેજ નોંધનાર ટોપટેન કચેરી

મોરબી રોડ –     19883

મવડી-             15452

ગોંડલ –            15104

કોઠારીયા –       12480

રૈયા –               12214

રતનપર –          11729

રાજકોટ-1        10426

લોધીકા –           9881

મવા –               9516

રાજકોટ રૂરલ –  9434

Share Article

Other Articles

Previous

મોદી સરકારની નવા વર્ષે ખેડૂતોને ૭૦ હજાર કરોડની ભેટ

Next

Air India Wi-Fi : નવા વર્ષે Air India ની ભેટ, હવે હવાઈ મુસાફરી દરમિયાન મળશે ઈન્ટરનેટની સુવિધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
10 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
10 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

લેબેનોન પર ઇઝરાયલના હવાઈ હુમલાઓમાં મૃત્યુ આંક 500 ઉપર પહોંચ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એનઆઈએ દ્વારા લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ માટે દસ લાખનું ઇનામ જાહેર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
માનનીયોએ કર્યું મલ્લ યુધ્ધ મર્યાદા ઘાયલ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
પ્રિયંકા ચોપરાની સાસુએ લગ્નમાં 6 વર્ષ જૂની સાડી ફરી પહેરી ?? એક્ટ્રેસથી વધુ સાસુની સાડી લાઈમલાઈટમાં
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર