Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૮ દિ’માં રાજકોટને ચોખ્ખું-ચણાંક, ગાબડામુક્ત કરો

Mon, September 2 2024

વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ, ડે્રનેજ લાઈન ઓવરફ્લો-ચોકઅપ, તૂટેલા વૃક્ષ હટાવવા સહિતની કામગીરીમાં `ઝડપ’ લાવવા આદેશ
મહાપાલિકામાં સવારથી લઈ સાંજ સુધી મેરેથોન બેઠક


ભારે વરસાદે રાજકોટના રોડ-રસ્તાની વલે કરી નાખતાં લોકોની હાલત કફોડી થઈ જવા પામી છે. વરસાદે વિરામ લીધાને સપ્તાહ વીતવા આવ્યું છતાં હજુ ઠેર-ઠેર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ઠેર-ઠેર ગાબડારાજ સર્જાઈ ગયું છે. લોકો દ્વારા દરરોજ ફરિયાદો કરવામાં આવી રહી છે છતાં કોઈ જ નિરાકરણ આવી ન રહ્યાનું ધ્યાન પર આવતાં હવે મામલો પદાધિકારીઓએ પોતાના હાથ ઉપર લીધો છે. મહાપાલિકા કચેરીમાં આજે સવારથી જ ડે.મેયર, સ્ટે.કમિટી ચેરમેન, શાસક પક્ષના દંડક તેમજ કોર્પોરેટરોની હાજરીમાં વિધાનસભા વિસ્તારવાઈઝ બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો જેમાં આઠ દિવસની અંદર રાજકોટને ચોખ્ખું-ચણાંક તેમજ ગાબડામુક્ત કરવા આદેશ છૂટતાં જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

બેઠકમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા, મુખ્ય રોડ પર પડેલા ગાબડાં બૂરવા, ડે્રનેજ લાઈન ઓવરફ્લો તેમજ ચોકઅપ હોય તેને તાત્કાલિક ક્લિયર કરવા, પડી ગયેલા વૃક્ષ ઝહપથી દૂર કરવા, દરેક વિસ્તારની આક્રમક રીતે સફાઈ, બંધ સ્ટ્રીટલાઈટ ચાલું કરવા, રોગચાળો ફેલાય નહીં તે માટે દવાનો છંટકાવ કરવા, ફોગિંગ કરવા સહિતની સુચના આપવામાં આવી હતી. સૌથી પહેલાં વિધાનસભા-૬૮ના વોર્ડ નં.૪,૫,૬,૧૫ અને ૧૬ની બેઠક મળી હતી. આ પછી વિધાનસભા-૭૦, વિધાનસભા-૬૯ અને વિધાનસભા-૭૧ની બેઠક બોલાવાઈ હતી જેમાં કોર્પોરેટરો સહિતનાને પણ હાજર રાખવામાં આવ્યા હતા.

બેઠકો તો મળ્યે રાખશે, કામ ક્યારે શરૂ થશે ?
પ્રબુદ્ધ નાગરિકોએ રોષપૂર્વક જણાવ્યું કે વરસાદ રોકાઈ ગયાને ઘણા દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી મહાપાલિકા કચેરીમાં માત્રને માત્ર બેઠકો જ મળી રહી છે. મહાપાલિકા પાસે કામઢા' ઈજનેરોની ફૌજ છે આમ છતાં કામ ક્યાંથી અને ક્યારથી શરૂ કરવું તેની કોઈને ખબર જ નહીં પડતી હોય કેઉપર’થી આદેશ છૂટે પછી જ કામ કરવાની તેમની ગણતરી હશે ? જે હોય તે પરંતુ વરસાદ રોકાયાના આટલા દિવસ બાદ પણ રાજકોટ હાડમારી વેઠી રહ્યું છે તે વરવી વાસ્તવિક્તા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં અબ કી બાર, ડેંગ્યુ ૧૦૦ કે પાર !

Next

રાજકોટ જિલ્લામાં પૂર અસરગ્રસ્તોને 11.78 લાખની સહાયના ચુકવણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
થર-થર કાંપશે પાકિસ્તાન: રશિયા પાસેથી 10000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલ ખરીદશે ભારત,જાણો આ ડિલનું શું છે મહત્વ
14 મિનિટutes પહેલા
સેવા તીર્થ તરીકે ઓળખાશે PMO કાર્યાલય: બધા મંત્રાલયો એક છત નીચે, 78 વર્ષ બાદ બદલાયું સરનામું, જુઓ કેવું દેખાય છે PMનું નવું કાર્યાલય
55 મિનિટutes પહેલા
Henley Passport Index 2026: ભારતીય પાસપોર્ટ બન્યો વધુ પાવરફુલ! હવે આટલા દેશોમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી, જાણો નવો રેન્ક
3 કલાક પહેલા
સગાઇ તોડતા આવેશમાં આવેલા યુવકે પથ્થરના ઘા ઝીંકી મંગેતરની કરી હત્યા: પિતાને ફોન કરી કહ્યું,“દીકરીને પતાવી દીધી”
4 કલાક પહેલા
Categories

નેશનલ

2893 Posts

Related Posts

‘ચંદ્રયાન’ની નજીક સફળતાપૂર્વક લેન્ડ થયું અમેરિકાનું પ્રથમ પ્રાઈવેટ સ્પેસક્રાફ્ટ Odysseus
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હાશ! 2 મહિના સુધી રાજકોટનો એક પણ રસ્તો નહીં ખોદાય : DI પાઈપલાઈન-ભૂગર્ભ લાઈન માટે રસ્તો ન ખોદવા આદેશ
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટ કલેકટર કચેરી ખાતે સસ્તા અનાજ ના વેપારીઓ વિવિધ માંગણીઓ ન સંતોષાતા રજુઆત કરવા પહોંચ્યા..
રાજકોટ
2 વર્ષ પહેલા
50 હજારની ઉઘરાણીના પ્રશ્ને દંપતી પર મહિલા સહીત પાંચનો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર