Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં નશીલી દવા વેંચતા બે સહિત 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ

Tue, July 16 2024

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પ્રિસ્કીપશન વગર દવા વેચનારા તેમજ અન્ય ગેરરીતિ કરનાર મેડિકલ સ્ટોરના સંચાલકોને નાથ્યા

રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં નશીલી સીરપનું વેચાણ કરનાર 2 મેડિકલ સ્ટોર તેમજ અન્ય ગેરરીતિ આચરનાર 52 સહીત કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે, સાથે જ ગેરરીતિ સબબ 13 મેડિકલ સ્ટોર સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ સહીત રાજ્યભરમાં મેડિકલ સ્ટોરમાંથી નશીલી દવાઓના વેચાણ સંદર્ભે સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકીંગનો દૌર શરૂ કર્યો હતો અને જુદી-જુદી ગેરરીતિ મામલે કડક પગલાં ભરી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી રાજકોટ દ્વારા કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખવામાં આવ્યા છે જેમાં  શાપરના શ્રીજી મેડિકલ સ્ટોર અને રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ રાઘવ મેડિકલ સ્ટોરના સંચાલકોએ નશીલી સીરપ વેંચતા પકડાતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી રાજકોટ દ્વારા જુદી-જુદી ગેરરીતિ મામલે ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, પંચનાથ મંદિર રાજકોટ ખાતે આવેલ ક્રિષ્ના સર્જીટેક, ગોંડલના લેજોરા ફોર્મ્યુલેશન, ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ નેપ્ચ્યુન ફાર્મા, રાજકોટના પ્રધાનમંત્રી જન આરોગ્ય ઔષધાલય, પરિશ્રમ પ્લાઝામાં આવેલ સુરભી મેડિકલ સ્ટોર, વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલ પ્રગતિ મેડિકલ સ્ટોર સહિત કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખી 13 મેડિકલ સ્ટોરના સંચાલકોને ગેરરીતિ સબબ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સમી સાંજે ધોધમાર : વેરાવળ, માંગરોળમાં 5-5 ઈંચ

Next

અફઘાનિસ્તાનના સંગઠનને જવાબદારી લીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ખાલીસ્તાની આતંકી પન્નુએ સિંગર દિલજિત દોસાંજને આપી ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
MUDA કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત : કોઈ પુરાવા ન મળતા લોકાયુક્તે આપી ક્લીનચીટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નબળા ખાતર, બિયારણ અને દવા ઉપર સરકારી તંત્રની ધોંસ : ૧.૬૮ કરોડનો જથ્થો સ્થગિત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સફળતાનો શ્રેય પરિવાર-મિત્રોના ફાળે- કમલેશ શાહ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર