Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સ્ત્રી જ સ્ત્રીની તારણહાર: મહિલાઓને આત્મનિર્ભર બનાવતી “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી”

Thu, March 7 2024

સહકારની ભાવના અને ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ પણ મહિલાઓનો

મંડળી સાથે આશરે 9000  થી વધુ મહિલા સભ્યો જોડાયાયેલા

સ્ત્રી જ સ્ત્રીની તારણહાર બને છે તે વાત ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળીએ સાર્થક કરી બતાવી છે. રાજકોટની આ  મહિલા મંડળીની જે ગૃહિણી અને નાનો મોટો વેપાર કરતી અનેક મહિલાઓને સફળતા અપાવવા માટે આશાનું કિરણ બની છે. રાજકોટની “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી” મહિલાઓને કોઈ પણ પ્રકારની આંટીઘૂંટી વગર અને ન્યુનત્તમ વ્યાજદરે પર્સનલ લોન આપી પગભર કરી રહી છે. ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળીએ મહિલા માટે સહકારને સાચા અર્થમાં સાર્થક  કર્યું છે. સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ છે. બોર્ડ મેમ્બરની 15 મહિલા સભ્યોથી લઈને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, આસીસ્ટન્ટ સોફટવેર ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, કેશિયર, લોન ઓફિસર, રીકવરી ઓફિસર, રીકવરી કો-ઓર્ડીનેટર, કેરટેકર, પ્યુન વગેરે તમામ જગ્યાઓ મહિલાઓ જ દક્ષતાપૂર્વક સંભાળી રહી છે. હેડ ઓફિસ

વિરાણી સ્કૂલની પાછળ રામકૃષ્ણનગર (વેસ્ટ), શેરી નં.૩માં કાર્યરત ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી માંથી અનેક જરૂરિયાતમંદ મહિલાઓ લોન મેળવી આત્મનિર્ભર બની છે.  થોડા વર્ષ  પહેલાં પાપડનો વ્યવસાય કરનારાં ગીતાબહેને આ મંડળી પાસેથી લોન લીધી હતી અને આજે તેઓએ પોતાના વ્યવસાયમાં મોટી સફળતા હાંસલ કરી છે. સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી આ મંડળીનો સ્ટાફ પણ મહિલાઓનો જ છે.  6 થી 8 વર્ષના ટૂંકાગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે આ મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. આજે આ મંડળી સાથે આશરે 9000  થી વધુ મહિલા સભ્યો જોડાયા છે. આ મંડળીની લોન મારફતે અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાયનો એટલો વિકસાવ્યો કે હાલ તેઓ અન્ય મહિલાઓને પણ રોજગારી આપી  રહ્યા છે.  આ મંડળી થકી સેંકડો મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળી શરૂ કરવામાં આવી છે. જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે. 6 વર્ષના ટુંકા ગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.  આ મંડળી આશરે 46 મહિલાઓને 2 ટકાના વ્યાજે રૂપિયા 1 લાખની લોન આપે છે. જેથી મહિલાઓ પોતાનો નાનો બિઝનેસ શરૂ કરીને કમાણી કરી શકે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળીના મેનેજર અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મને જ્યારે ખબર પડી કે ગૌરીદળગામની ઓફીસમાં સફાઈ કામ કરતી મહિલાઓ રોજગારને વેગ આપવા અને ઘરની જરૂરીયાતોને પુરી કરવા ઊંચા વ્યાજ દરે ધિરાણ લઈને જીવન જીવી રહી છે. જેથી મે સહકારી ક્ષેત્રની વ્યાખ્યાને સાબિત કરતી મંડળીની રચના કરી અમે 100 બહેનોના સહકાર સાથે વર્ષ 2016માં 80થી 85 લાખના ધીરાણ સાથે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળની શરૂઆત કરી હતી.

મંડળી સાથે છેલ્લા સાત વર્ષથી એકાઉન્ટંટ તરીકે કામ કરતાં સજ્જનબેન રાઠોડે કાર્યાનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મંડળી પરિવારની ભાવના સાથે ચલાવવામાં આવે છે. મંડળીમાંથી પર્સનલ લોન લઈને અનેક મહિલાઓ પગભર બની છે તેમજ કેટલીક મહિલાઓએ  પોતાના  ઘરનું રીનોવેશન માટે પણ લોન લીધી છે. તો કેટલીક મહિલાઓ લોન લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી પરિવારને સહયોગી બની છે.

Share Article

Other Articles

Previous

આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ: સ્પીનરો `કાળ’ બનીને ત્રાટકશે

Next

સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ! પહેલી વાર 74 હજારને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
3 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
15 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
36 મિનિટutes પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
58 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ! કાન, નાક અને ગળાના 10 લાખના સાધનો ગાયબ
રાજકોટ
2 વર્ષ પહેલા
આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો   
ક્રાઇમ
4 મહિના પહેલા
બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રેકટરની પાછળ ટ્રેલર ઘુસી જતા 2 ખેડૂતોના મોત : ટ્રેલરમાં બટાકા ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ઈસ્કૉન મંદિરના પૂજારીએ મારી દીકરીનું બ્રેઈનવોશ કરીને ભગાડી દીધી
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર