Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં રૂ.668.30 લાખના કામ મંજૂર કરાયા

Tue, November 21 2023

સમિતિની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ સહિત સભ્યો અને અધિકારીઓ રહ્યા હાજર: રોડ-રસ્તાના કામોને મંજૂરી અપાઈ

વોઇસ ઓફ ડે,રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતની જાહેર ખાસ બાંધકામ સમિતિની બેઠક સોમવારે બાંધકામ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન રાદડિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જુદા-જુદા કામોના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતની સમિતિઓની રચના થયા બાદ એક પછી એક સમિતિની બેઠકો મળી રહી છે. તેવામાં સોમવારે જાહેર બાંધકામ સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ દક્ષાબેન રાબડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં બાંધકામ સમિતિના અધિકારના કુલ રૂ.133.23 લાખના વિવિધ કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ.535.07 લાખના કામોની કારોબારી સમિતિમાં ટેન્ડરો મંજૂર કરવા ભલામણ કરવામાં આવી હતી. જ્યારે વહીવટી કામોની ચર્ચા પણ કરવામાં આવી હતી. બાદનહકા, સમિતિની બેઠકમાં અધ્યક્ષ ઉપરાંત સમિતિના સભ્ય સુમિતાબેન ચાવડા, સહદેવસિંહ જાડેજા, અમૃતલાલ મકવાણા, તેમજ કાર્યપાલક ઇજનેર સચિવ એસ.બી. મહાલા તેમજ ના.કા.ઈ હાજર રહ્યા હતા. 

Share Article

Other Articles

Previous

મવડીમાં સ્ક્રેપના વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.40 લાખની ચોરી

Next

વેરાવળ-સોમનાથમાં રાજકોટ રેલવે એલસીબીનો વર્લીની ક્લબ ઉપર દરોડો: 21 પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
8 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
9 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
10 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

મુખ્તાર અન્સારીના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના લોકોને એઈમ્સ જવામાં થશે સરળતા : મહાપાલિકા દ્વારા એઇમ્સ હોસ્પિટલ માટે વધારાની બસ મૂકાઇ, જાણો બસનો રુટ
ગુજરાત
2 મહિના પહેલા
રાષ્ટ્રપતિ મુર્મુનાં ભાષણને સોનિયા ગાંધીએ બોરિંગ ગણાવ્યુ : અણછાજતી ટિપ્પણી કરતા ભાજપે નોંધાવ્યો વિરોધ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
નવા વાયરસનો દેશમાં કેવી રીતે થયો પ્રવેશ ? ક્યાં કેટલા કેસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર