Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પુનિતનગરની આંગણવાડીમાં લાપસીમાંથી ધનેડાં નીકળ્યા !

Sat, March 16 2024

મ્યુનિ.કમિશનર-સ્ટે.ચેરમેનની આળસ'ને કારણે સ્થિતિ ફરી કથળી

અગાઉવોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં અહીં બેફામ ગંદકી મળ્યા બાદ હવે બાળકોને પીરસાતાં ભોજનનું સ્તર કથળ્યું: વાલીઓમાં હોબાળો

વોઈસ ઓફ ડે' દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો જ્યાં ભણવાની સાથે હસવા-રમવા જાય છે તેવી આંગણવાડીઓના ભોજનનું કથળી રહેલું સ્તર તેમજ સુવિધાઓને લઈને તંત્રનું કાન આમળતાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જે પછી તંત્રમાં દોડધામ પણ થઈ હતી અને અમુક જવાબદારોની બદલીઓ પણ કરાઈ હતી. જો કે અહેવાલો બાદ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતનાએ એવો દાવો પણ કર્યો હતો કે તેમના દ્વારા દરેક આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકિંગ કરીને હકીકત જાણવામાં આવશે પરંતુ એવું બન્યું નથી અને તેમનીઆળસ’ને કારણે સ્થિતિ ફરી કથળવા લાગી છે. પુનિતનગરમાં આવેલી આંગણવાડીમાં બાળકોને પીરસાતી લાપસીમાંથી ધનેડાં નીકળતાં સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.


પુનિતનગરમાં મહાપાલિકા હસ્તકની ઘટન-૨, કેન્દ્ર નં.૧૨૮ આંગણવાડી કે જ્યાં આશા વર્કર તરીકે ભાવનાબેન ભટ્ટ અને હિનાબેન પરમાર કાર્યરત છે તે આંગણવાડીમા બાળકોને શનિવારે લાપસી અને વઘારેલા ભાતનું મેનુ સામેલ હતું. બાળકોને લાપસી પીરસાઈ ત્યારે તેમાંથી ધનેડાં બહાર નીકળતાં બાળકો તો ગભરાઈ જ ગયા હતા સાથે સાથે આખરે આ ધનેડાં ક્યાંથી આવ્યા તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે તંત્રના એક પણ અધિકારી આવું શા માટે બન્યું હશે તેનો સચોટ જવાબ આપી શક્યા ન્હોતા.

કોઈ બાળકના ઘરેથી ધનેડું આવ્યું હોય તેવું બની શકે !
આ અંગે આંગણવાડીના અધિકારી અનસૂયાબેન પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે અમે તમામ પ્રકારનું ચેકિંગ કર્યા બાદ જ બાળકોને નાસ્તો પીરસીયે છીએ ત્યારે અમે ચેક કર્યું ત્યારે લાપસીમાં કોઈ પ્રકારની જીવાત ન્હોતી એટલા માટે ધનેડાં કોઈ બાળકના ઘરેથી આવ્યા હોય તેવું બની શકે છે ! આવું કહીને તેમણે આંગણવાડીની કોઈ જ ભૂલ નહીં હોવાનો લૂલો બચાવ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

IPLનો બીજો રાઉન્ડ દુબઈમાં રમાડવા તૈયારી

Next

કોણ જાણીતા ગાયિકા જોડાયા ભાજપમાં ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કેન્દ્ર સરકારને કઈ બાબતમાં સુપ્રીમ કોર્ટથી લાગ્યો ઝટકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
યુપી અને બિહારના હિન્દી ભાષીઓ તામિલનાડુમાં ટોયલેટ સાફ કરે છે, ડીએમકેના સંસદ સભ્ય દયાનિધિ મારને આપ્યું વિવાદીત નિવેદન
Breaking
1 વર્ષ પહેલા
મતદાન પૂરું થયા બાદ રૂપાલાનું મોટું નિવેદન…વાંચો શું કહ્યું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયાના નામે વધુ એક રેકોર્ડ : રોહિત-યશસ્વીની તોફાની બેટિંગ દ્વારા ટીમની ફાસ્ટેસ્ટ સદી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર