એક હારથી થાકી જશો તો સફળતા ક્યારેય નહિ મળે
રાજકોટના ડીસીપી(ટ્રાફિક) પૂજા યાદવે પણ UPSCમા બીજા પ્રયાસે મેળવી છે સફળતા
અન્ય દેશના વિકાસ કરતા પોતાના દેશ માટે કઇક કરવાની ભાવના સાથે આઇપીએસ બન્યા: રાજકોટની
ટ્રાફિક સમસ્યા ન ઉકેલાય તેવુ માનવાને કોઈ સ્થાન નથી, લોકો ટ્રાફિક નિયમનો અમલ કરે તે જરૂરી
આઈપીએસ-આઈએએસ બનવુ ક્યારેય સરળ રહ્યુ નથી. રાત-દિવસની ઉંઘ-શોખ-સમય બધુ જ ત્યાગ કર્યા બાદ દેશનુ ટોચનુ આ પદ હાસલ થઈ શકે છે. આ પદ હાસલ કરવા માટે યુવાનો પ્રયત્ન પણ કરે છે પરતુ રાત-દિવસ મહેનત કર્યા બાદ તેમને સફળતા મળતી નથી એટલા માટે નાસીપાસ થઈને હવે મારાથી નહીં થાય' તેવુ માનીને બેસી જાય છે ત્યારે પ્રથમ પ્રયત્ને નિષ્ફળ થયેલા લાખો યુવાઓ માટે રાજકોટમા ડીસીપી (ટ્રાફિક) તરીકે ફરજ બજાવતા પૂજા યાદવ
આઈડલ’ તો છે જ સાથે સાથે તેઓ `વોઈસ ઓફ ડે’ના માધ્યમથી જણાવી પણ રહ્યા છે કે પ્રથમ પ્રયત્ને નિષ્ફળતા મળે એટલે હારીને બેસી જવાથી ક્યારેય સફળતા મળવાની નથી. આ તકે પૂજા યાદવ દેશસેવા કરવા ઈચ્છુક યુવાનોને ચાવીરૂપ મેસેજ પણ આપી રહ્યા છે.

રાજકોટના ડીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવતા આઇપીએસ પૂજા યાદવ જેમણે અન્ય દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કઇક કરવાની ભાવના તેમને ભારત આવો યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઇપીએસ બન્યા. આઇપીએસ પૂજા યાદવ યુપીએસસીની પરીક્ષા અગે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમા જણાવ્યુ કે, યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાબી પ્રક્રિયા તો છે. પરતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામા આવે તો રીઝલ્ટ સારુ જ મળે છે.
વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમા પૂજા યાદવ જણાવે છે કે,તેમજ દાદાજી ઇન્દ્રરાજસિહ હરિયાણા પોલીસમા હતા.આઇપીએસ પૂજા યાદવે પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી મેળવ્યુ હતુ. બાદમા બાયોટેકનોલોજી અને ફૂડ ટેકનોલોજી મા તેમણે એમ. ટેક કર્યું. કેટલાક વર્ષો સુધી તેમણે કેનેડા અને જર્મનીમા નોકરી પણ કરી વિદેશમા નોકરી કર્યા બાદ તેમને લાગ્યુ કે દેશ માટે કઇક કરવુ જોઈએ. અન્ય દેશોના વિકાસ કરતા પોતાના દેશ માટે કઇક કરવાની ભાવના તેમને ભારત લઇ આવી યુપીસસીની તૈયારીઓ શરુ કરી. પહેલા પ્રયાસમા તેઓ નિષ્ફળ ગયા. પરતુ બીજા પ્રયાસમા તેઓ આઇપીએસ તરીકે સિલેક્ટ થઇ ગયા. હાલમા તેઓ રાજકોટ ટ્રાફિક બ્રાચમા ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરી તેઓ પોલીસ સર્વિસમા જોડાયા બાદ ગોધરા અને બનાસકાઠા મા ફરજ બજાવ્યા બાદ તે હાલ રાજકોટ ડીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
પોતાના ફરજ દરમિયાનના યાદગાર કેસ બાબતે તેમણે જણાવ્યુ કે, થરાદ હત્યા કેસ તેમના જીવનનો યાદગાર કેસ હતો,જેમા બોયફ્રેન્ડે પ્રેમિકાના પતિની હત્યા કરી હતી. બાળકો પોતાની માતાને શોધતા હતા અને માતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી.આ ઘટના ગુજરાત-રાજસ્થાનના એક બોર્ડરના ગામમા હત્યા હતી આ હત્યારાની ઓળખ મેળવવા માટે ૧ સપ્તાહ સુધી સતત મહેનત કરી અને ૭ આરોપીની ધરપકડ કરી ભેદ ઉકેલ્યો હતો.
રાજકોટ બાબતે ડીસીપી પૂજા યાદવ જણાવે છે કે,રાજકોટ સારુ છે,રાજકોટમા ટ્રાફિક બાબતે તેમણે જણાવ્યુ કે,રાજકોટના લોકો ટ્રાફિકના નિયમોનુ પાલન નથી કરતા,રાજકોટ રગીલુ શહેર છે,તમામ સુવિધા રાજકોટમા મળે છે. પોતાની ફિટનેશ બાબતે ખૂબ સજાગ ડીસીપી પૂજા યાદવ ફિટનેશ માટે બેડમિન્ટન અને સ્વિમિગ કરે છે. વિદેશમા ફરવા જવા માટે તેમણે જર્મની અને મોરેસિયસ સૌથી વધુ પસદ છે, રાજકોટના ડીસીપી પૂજા યાદવ ડૉ. એ. પી. જે અબ્દુલ કલામને પોતાના રોલ મોડેલ માને છે, ડો. કલામે જે રીતે દેશ માટે પોતાનુ યોગદાન આપ્યુ તે ક્યારેય ભૂલી ન શકાય. પૂજા યાદવે આઈએએસ વિકલ્પ ભારદ્વાર સાથે લગ્ન કર્યાં છે જે જામનગરના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બનેની મુલાકાત મસૂરી ખાતે થઈ હતી. વિકલ્પ ભારદ્વાજ ૨૦૧૬ કેડરના આઈપીએસ અધિકારી છે.
પૂજા યાદવ હાલ રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે પૂજા યા પૂજા યાદવનુ કહેવુ છે કે, યુપીએસસીની પરીક્ષાની તૈયારી થકવી દેનારી છે. તમને અનેક વખત એવા વિચારો આવે.
પરીક્ષાની તૈયારીની સાથે તમારા શોખ પર પણ ધ્યાન આપો
ડીસીપી પૂજા યાદવનુ કહેવુ છે કે, યુપીએસસીની પરીક્ષાની તૈયારી થકવી દેનારી છે. તમને અનેક વખત એવા વિચારો આવે છે જે તમને નિરાશ કરી દે છે. આથી તમે પરીક્ષાની તૈયારીની સાથે સાથે તમારા શોખ પર પણ ધ્યાન આપો તે જરૂરી છે. આવુ કરશો તો તમારુ દિમાગ સતત સ્ટે્રસમા નહીં રહે. અતે તમને જ ફાયદો થશે. પૂજા યાદવ જણાવે છે કે, સમાજ અનેક વખત તમને નિરાશ કરી શકે છે, પરતુ તમારે તમારુ ધ્યાન ભટકવા દેવાનુ નથી. પરીક્ષા માટે ખૂબ મહેનત કરવી પડે છે. જોકે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવત પ્રમાણે મહેનત કરનારો આ અઘરી પરીક્ષા પાસ કરીને દેશની સેવા કરતા હોય છે. થે તમારા શોખ પર પણ ધ્યાન આપો તે જરૂરી છે. આવુ કરશો તો તમારુ દિમાગ સતત સ્ટે્રસમા નહીં રહે. અતે તમને જ ફાયદો થશે. દવનુ કહેવુ છે કે, યુપીએસસીની પરીક્ષાની તૈયારી થકવી દેનારી છે. તમને અનેક વખત એવા વિચારો આવે છે જે તમને નિરાશ કરી દે છે. આથી તમે પરીક્ષાની તૈયારીની સાથે સાથે તમારા શોખ પર પણ ધ્યાન આપો તે જરૂરી છે. આવુ કરશો તો તમારુ દિમાગ સતત સ્ટે્રસમા નહીં રહે. અતે તમને જ ફાયદો થશે.