Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઈવીએમ ખોટકાશે તો વિવિપેટની કાપલીની ગણતરી કરાશે

Tue, May 21 2024

રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે સ્ટાફની નિમણુંક, ગુરુવારે તાલીમ

રાજકોટ :  આગામી તા.4 જૂનના રોજ યોજાનાર મતગણતરી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણીપંચની સૂચના મુજબ જો મતગણના દરમિયાન ઇવીએમમાં ખામી સર્જાઈ તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને તમામ મતગણતરી સ્ટાફની નિમણૂકના ઓર્ડર કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં મતગણતરી માટે તમામ સ્ટાફનું નિમણૂક કરી નાખવામાં આવી છે. જેમને આગામી ગુરુવારના રોજ મહત્વની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ઇવીએમ સિલ કેમ ખોલવા, ક્લોઝ બટન કઈ રીતે દબાવવું, અંગ્રેજીનાં આંકડા કેવી રીતે લેવા, એજન્ટની શીટ કેવી રીતે લેવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એવું થયું છે ચાલુ મતગણતરીએ ઇવીએમનું કોમ્પ્યુટર યુનિટ એટલે કે સીયુ બંધ થઈ ગયું, આવું બને ત્યારે પંચમાં માર્ગદર્શન માંગવામાં આવતું પરંતુ હવે એવો નિયમ આવ્યો છે જેમાં ઇવીએમનું કોમ્પ્યુટર યુનિટ બંધ થઈ ગયું હોય તેવા કિસ્સામાં વિવીપેટની કાપલીઓની કરી મતગણતરીની કાર્યવાહી કરવામાં આવશે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા આપવામાં આવેલા દિશનીર્દેશ બાદ આ સુધારા અમલી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદના CG રોડ જેવા બનનારા પેડક રોડ પર જ્યાં જુઓ ત્યાં દબાણ

Next

ધંધો-કમિશન બંધ: દબાણ દૂર કરવા આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

2023માં શેરબજારમાં ભારતીય નાણાકીય સંસ્થાઓએ 181000 કરોડ ઠાલવ્યા
બિઝનેસ
2 વર્ષ પહેલા
ઓક્ટોબરમાં રાજ્યના 72 લાખ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડ નહીં મળે
રાજકોટ
2 વર્ષ પહેલા
હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો હાશિમ સફીદ્દીન
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં 51 પશુઓના મૃત્યુ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર