Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચૂંટણીમાં રૂપાલા – ધાનાણીએ કેટલા ખર્ચ્યા ? આજે હિસાબ

Tue, July 2 2024

ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રાની હાજરીમાં ચૂંટણીખર્ચના આખરી હિસાબો રજૂ કરવામાં આવશે

રાજકોટ : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ 30 દિવસમાં ચૂંટણી લડનાર ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો આપવાની જોગવાઈ મુજબ આજે રૂપાલા – ધાનાણી સહિતના લોકસભા ચૂંટણી લડનાર ઉમેદવારોને ખર્ચના હિસાબો રજૂ કરશે. ચૂંટણીપંચના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા પણ હિસાબોની ચકાસણી માટે રાજકોટ આવી ગયા છે.

રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ત્રીજા ચરણના હિસાબો રજૂ કર્યા હતા અને હવે પરિણામો આવી જતા નિયમ મુજબ 30 દિવસમાં ચૂંટણી ખર્ચના ફાઇનલ આંકડા રજૂ કરવા પડે છે જેથી તમામ ઉમેદવારોને આજે પોતાના આખરી ખર્ચના હિસાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોય ચૂંટણીપંચના ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા આજે ભાજપ-કોંગ્રેસ તેમજ અપક્ષ સહિત ચૂંટણી લડનાર તમામ ઉમેદવારોના હિસાબો રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડનાર ઉમેદવારોએ ગત તા.5 મે ના રોજ ત્રીજા તબક્કામાં હિસાબ રજૂ કર્યા હતા જેમાં  ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ 27,63,868 અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ 20,09,282નો જયારે બસપાના ઉમેદવાર ચમનભાઈ સવસાણીએ 34806, અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશભાઈ મહાજને 27, 800, પ્રકાશભાઈ સિંધવે 97,675, નયનભાઈ ઝાલાએ 39,200, નિરલભાઈ અજાગીયાએ મતદાર યાદી ખરીદતા 1,01,582, ભાવેશ આચાર્યએ 43,961 અને ભાવેશ પીપળીયાએ 28,450નો ચૂંટણી ખર્ચ કર્યાનું જાહેર કર્યું હતું.ત્યારે આજે રૂપાલા, ધાનાણી સહિતના તમામ ઉમેદવારો હિસાબો રજૂ કરશે અને જો કોઈ ઉમેદવાર આજે હિંસાબ રજૂ ન કરી શકે તો તેમને વધારાના 15 દિવસનો સમય આપવામાં આવે છે.

ચૂંટણીપંચના નિયમ મુજબ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને 95 લાખની ખર્ચ મર્યાદા હતી. મહત્વનું છે કે, ચૂંટણી લડ્યા ન હોય અને માત્ર ઉમેદવારી ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારોએ પણ ખર્ચના આખરી હિસાબ રજૂ કરવાનો નિયમ છે અને જો આવા ખર્ચના હિસાબો રજૂ કરવામાં કસૂર થાય તો ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવાની પણ જોગવાઈ હોવાનું જાણવા મળે છે.

Tags:

dhananiELECTIONrupala

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોની ચિંતા થોડી વધશે, ધનની હાનિ થઇ શકે છે

Next

ખાખી શર્મસાર’: PIએ ટોલનાકે મચાવી ધમાલ, મહિલા પોલીસ બૂટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા પકડાઈ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
16 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
17 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
18 કલાક પહેલા
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
18 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી : 5 મંત્રીઓ સાથે લીધા શપથ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તિરુપતિ લાડુ વિવાદ : ઘીમા ભેળસેળ અંગેની તપાસ સ્વતંત્ર સીટ કરશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોરોનાના નવા વેરીયન્ટને લીધે ચીનમાં ફરી હાહાકાર
Breaking
2 વર્ષ પહેલા
તહેવારોની સિઝનમાં લોનધારકોને કોઈ રાહત ન મળી, રેપો રેટ 5.5 ટકા ઉપર યથાવત, રિઝર્વ બેન્કે પોલિસીની કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર