Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ લોકસભા બેઠકમાં સ્ત્રી મતદારોના મતદાનમાં કેટલા ટકાનો ઘટાડો થયો..જુઓ

Wed, May 8 2024

2019માં માત્ર ત્રણ બેઠકમાં જ સ્ત્રી મતદાન ઘટ્યું હતું, 2024માં તમામ બેઠકમાં 10 ટકા ઘટાડો, રાજકોટ ગ્રામ્યમાં 12 ટકા ઘટ્યું

રાજકોટ : રાજકોટ લોકસભા મત વિસ્તારમાં કુલ ૫૯.૬૦ ટકા મતદાન થયું છે. જેમાં નોંધાયેલા પુરુષ મતદારો ૧૦,૯૩,૬૨૬માંથી ૭,૦૪,૫૦૪ મતદારોએ (૬૪.૪૨ ટકા) મતદાન કર્યું છે. તો નોંધાયેલા મહિલા મતદારો ૧૦,૧૮,૬૧૧માંથી ૫,૫૪,૩૯૪ (૫૪.૪૩ ટકા) મહિલાઓએ મતદાન કર્યું છે. જ્યારે નોંધાયેલા અન્ય ૩૬ મતદારોમાંથી સાત મતદારો (૧૯ ટકા)એ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, આ લોકસભા ચૂંટણીમાં સ્ત્રીસશક્તીકરણની વાતો વચ્ચે સ્ત્રી મતદારોનું તમામ બેઠકમાં 10 ટકા મતદાન ઘટ્યું છે અને રાજકોટ ગ્રામ્ય બેઠકમાં તો પુરુષોની તુલનાએ 12 ટકા મતદાન ઘટ્યું છે તે ચૂંટણીપંચ માટે ચિંતાજનક છે.

રાજકોટ લોકસભા બેઠકમાં થયેલ મતદાન વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો  ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૯૯૮૫ પુરુષ મતદારો, ૧૨૨૩૭૦ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૫૨૩૫૫ નોંધાયેલા છે. જેમાંથી ૯૧૮૮૨ પુરુષ મતદારો, ૭૪૩૫૮ મહિલા મતદારો મળીને કુલ ૧૬૬૨૪૦ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૭૬.૬૯ ટકા, સ્ત્રીઓનું ૬૦.૭૬ ટકા મળીને કુલ ૬૫.૮૮ ટકા મતદાન થયું છે. અહીં પુરુષોની તુલનાએ સ્ત્રી મતદારોનું મતદાન દસ ટકા જેટલું ઘટ્યું છે.

૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૮૪૨૧ પુરુષ મતદારો, ૧૩૯૧૩૬ મહિલા મતદારો તેમજ ૨ અન્ય મતદારો મળીને કુલ ૨૮૭૫૫૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૦૨૬૪૦ પુરુષ મતદારો, ૮૩૩૩૪ મહિલા મતદારો તેમજ અન્ય બે મતદાર મળીને કુલ ૧૮૫૯૭૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૯.૧૫ ટકા, સ્ત્રીઓનું ૫૯.૮૯ ટકા, અન્યનું ૧૦૦ ટકા મળીને કુલ ૬૪.૬૭ ટકા મતદાન થયું છે. અહીં પણ સ્ત્રી મતદારોનું મતદાન દસ ટકા જેટલું ઘટ્યું છે.

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૯૫૭૫ પુરુષ મતદારો, ૧૪૪૩૧૩ મહિલા મતદારો તેમજ ૯ અન્ય મતદારો મળીને કુલ  ૩૦૩૮૯૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૯૯૮૫૧ પુરુષ મતદારો, ૭૬૦૫૫ મહિલા મતદારો અને અન્ય બે મળીને કુલ ૧૭૫૯૦૮ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૨.૫૭ ટકા, સ્ત્રીઓનું ૫૨.૭૦ ટકા, તથા અન્યના ૨૨ ટકા મળીને કુલ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે.સ્ત્રી મતદારોનું મતદાન અહીં પણ દસ ટકા જેટલું ઘટ્યું છે.

૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧૮૩૧૮૩ પુરુષ મતદારો, ૧૭૮૧૦૨ મહિલા મતદારો તેમજ ૦૪ અન્ય મતદારો મળીને કુલ ૩૬૧૨૮૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૧૩૧૨૦ પુરુષ મતદારો, ૯૫૮૪૯ મહિલા મતદારો તથા અન્ય એક મળીને કુલ ૨૦૮૯૭૦ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૧.૭૫ ટકા, સ્ત્રીઓનું ૫૩.૮૨ ટકા તથા અન્યના ૨૫ ટકા મળીને કુલ ૫૭.૮૪ ટકા મતદાન થયું છે. અહીં સ્ત્રી મતદારોનું મતદાન આઠ ટકા જેટલું ઘટ્યું છે.

૭૦- રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૩૦૦૫ પુરુષ મતદારો, ૧૨૫૬૩૯ મહિલા મતદારો તેમજ ૧૩ અન્ય મતદારો મળીને કુલ ૨૫૮૬૫૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૪૧૬૫ પુરુષ મતદારો, ૬૫૩૪૬ મહિલા મતદારો તથા અન્ય બે મળીને કુલ ૧૪૯૫૧૩ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૩.૨૮ ટકા, સ્ત્રીઓનું ૫૨.૦૧ ટકા તથા અન્યના ૧૫ ટકા મળીને કુલ .૫૭.૮૦ ટકા મતદાન થયું છે. 

૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૨૦૨૬૪૯ પુરુષ મતદારો, ૧૮૩૦૨૪ મહિલા મતદારો તેમજ ૦૮ અન્ય મતદારો મળીને કુલ ૩૮૫૬૮૧ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૨૯૮૬૪ પુરુષ મતદારો, ૯૬૦૬૮ મહિલા મતદારો મળીને કુલ ૨૨૫૯૩૨ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૪.૦૮ ટકા, સ્ત્રીઓનું  ૫૨.૪૯ ટકા મળીને કુલ ૫૮.૫૮ ટકા મતદાન થયું છે. આ બેઠકમાં બાર ટકા જેટલું મતદાન ઘટ્યું છે.

૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૬૮૦૮ પુરુષ મતદારો, ૧૨૬૦૨૭ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૬૨૮૩૫ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૨૯૮૨ પુરુષ મતદારો, ૬૩૩૮૨ મહિલા મતદારો મળીને કુલ ૧૪૬૩૬૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૦.૬૬ ટકા, સ્ત્રીઓનું ૫૦.૨૯ ટકા મળીને કુલ ૫૫.૬૯ ટકા મતદાન થયું છે. જસદણ બેઠકમાં પણ દસ ટકા જેટલું મતદાન ઘટ્યું છે હવે આવનાર ચૂંટણીઓમાં આ મુદ્દો ચૂંટણીપંચ માટે ચિંતાજનક રહેશે.

Share Article

Other Articles

Previous

૪૮ કલાક ચૂંટણી ફરજ બજાવ્યા બાદ ઘેર જઈ રહેલા કોન્સ્ટેબલને ૩ વર્ષની બાળકી રડતી મળી’ને…

Next

રાજકોટમાં 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન, અમરેલીમાં 42 ડિગ્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
3 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
4 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
5 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
5 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

પડે ત્યાં પોટલા! ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ વરસવામાં સૌરાષ્ટ્રના જિલ્લા મોખરે
ગુજરાત
1 સપ્તાહ પહેલા
હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણા વિધાનસભા ચુંટણી : આવતી કાલે 90 બેઠકો માટે મતદાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સ્કુલના પ્રિન્સિપાલે પહેલા ધોરણમાં ભણતી બાળાની હત્યા કરી’તી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર