Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હીરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન : ટ્રક ઠોકરે પ્રૌઢનું મોત

Sun, July 21 2024

પ્રૌઢ બાઇક લઈને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે કાળ બની આવેલો ટ્રક માથે ફરી વળ્યો : પોલીસે ટ્રક ચાલકની શોધખોળ કરી

રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે રામપર ગામ નજીક હિટ એન રનની ઘટના બની હતી. જેમાં બાઇક લઈને આવતા પ્રૌઢને પુરપાટ દોડી આવતા ટ્રકના ચાલકને ઠોકર મારતા તેઓ માર્ગ પર પટકાયા હતા અને તેના પર ટ્રકનું ટાયર ફરી વળતાં પ્રૌઢનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ મામલે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રકના ચાલકની શોધખોળ હાથધરી છે.

માહિતી મુજબ રાજકોટમાં રૈયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતા રમેશભાઈ બચુભાઈ ત્રિવેદી નામના 58 વર્ષીય પ્રૌઢ ગઇકાલ સવારના સમયે હીરાસર એરપોર્ટ નજીક રામપર ગામ નજીકથી પોતાનું જીજે.03.જેકે.6594 નંબરનું બાઇક લઈને રાજકોટ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમની પાછળ પુરપાટ ઝડપે દોડી આવતા ટ્રકના ચાલકે ઠોકર મારતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. અને ટ્રક તેમની માથે ફરી વળ્યો હતો. જેથી તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ એરપોર્ટ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પ્રૌઢના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.અને અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલકની ઓળખ મેળવી તેની શોધખોળ હાથધરી છે.

Share Article

Other Articles

Previous

ભારત, પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવો ભય કોણે વ્યક્ત કર્યો ? જુઓ

Next

રાઘવ જુયાલની સિરીઝ “ગ્યારહ ગ્યારહ”ની રિલીઝ ડેટ થઈ કન્ફર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
11 કલાક પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
11 કલાક પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
11 કલાક પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
11 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

ઇકવેડોરમાં પ્રમુખ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલેસીનેસીઓની ચાલુ સભાએ ગોળી મારી હત્યા.
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે
Breaking
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગરમાં અનુ.જાતિના આગેવાનની જુગારક્લબ ઉપર દરોડો: નવ પકડાયા
ક્રાઇમ
11 મહિના પહેલા
બંટી-બબલીએ ચા-લચ્છી-સરબતમાં કેફી પદાર્થ ભેળવી ચાર વૃદ્ધાને લૂંટી લીધા  
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર