Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગુજરાતી નાટક અને સીરીયલના કલાકાર ભાસ્કર ભોજકનું હ્રદયરોગના હુમલાથી નિધન

Mon, October 2 2023

મૂળ ગુજરાતના અને છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં સ્થાયી ગુજરાતી કલાકાર ભાસ્કર ભોજકનું એક નાટકના શો દરમ્યાન હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. ભાસ્કરના અચાનક દુ:ખદ અવસાનથી સમગ્ર રંગકર્મીઓમાં શોકની લાગણી પ્રસરી ગયેલ છે.

દાહોદ ખાતે જાણીતા કલાકાર સંજય ગોરડિયાના નાટક બે અઢી ખીચડી કઢીનો શો પુરો થયા બાદ તેઓની તબીયત લથડતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ નાટકના કલાકારો પણ તેમના અચાનક મૃત્યુથી સ્તબ્ધ થઈ ગયા હતા.

ભાસ્કર ભોજક 39 વર્ષની વયના હતા. દાહોદમાં તેઓને બે અઢી ખીચડી કઢીનો 170મો શો હતો. તેમાં તેઓ ઈન્સ્પેકટરનું પાત્ર ભજવી રહ્યા હતા. નાટક દરમ્યાન પણ તેઓની તબીયત લથડતા નાટકમાં તેમના પાત્ર ટુકાવવામાં આવ્યું હતું. ભાસ્કર ભોજક મુંબઈના મીરા રોડ પર નિવાસ કરતા હતા પરિવારમાં માતા, પત્ની, ભાઈ અને 6 વર્ષની દીકરીને શોક કરતા છોડી ગયા છે. પરિવારજનોને દુ:ખદ સમાચાર મળતા આઘાતમાં સરી પડયા છે.

ભાસ્કર ભોજકએ અનેક ગુજરાતી નાટક અને સીરીયલોમાં કામ કર્યું છે. જેમ કે છેલ છબીલો ગુજરાતી, પરણેલા છો તો હિમ્મત રાખો, ઝીરો બની ગયો હિરો, અરે વહુ હવે થયુ બહુ, આ નમો બહુ નડે છે. અમે ડાર્લિંગ એક બીજાના, આપણું બધુ કાયદેસર, સુંદર બે બાયડીવાળો, બૈરાઓનો બાહુબલી જેવા નાટકોમાં કામ કયુર્ં છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. જેમાં અનેક કલાકારો જોડાયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટના મવડી વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરમાં કબજો જમાવવાનો પ્રયાસ… મંદિરના ટ્રસ્ટી દેવેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું જુઓ વિડિયો

Next

રાજસ્થાનમાં વડાપ્રધાને કહ્યું, ચુંટણીમાં અમારો ચહેરો એક જ છે કમળ, જીત બાદ સીએમ નક્કી થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
16 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

સગીરા સાથે પાડોશી શખસે બાથરૂમમાં કર્યા અડપલા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સેબીના પૂર્વ ચેરમેન માધબી બુચ કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં ? શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
12 મહિના પહેલા
કૃષ્ણની દ્વારકા હવે હાથવગી ?
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન કૌભાંડ મામલામાં લોકાયુક્ત દ્વારા ફરિયાદ દાખલ કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર