Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઘોર બેદરકારી ! રાજકોટ, જામનગર અને મોરબીની સરકારી દવા વરસાદમાં ઓગળી ગઈ

Wed, September 4 2024

રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાને સપ્લાય થતી દવા બગડી :મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ પાસે આવેલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસમાં લાલીયાવાડી

રાજકોટ : રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં જ્યાંથી દવા, ઇન્જેક્શન, બાટલા સહિતની મેડિકલ સામગ્રી સપ્લાય થાય છે તેવા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના વેરહાઉસની ઘોર બેદરકારી સામે આવી છે, આ વેર હાઉસના મેનેજર સહિતના સ્ટાફે લાખોની કિંમતની દવા, ઓઈન્ટમેન્ટ, ઇન્જેક્શન અને સિરીંજ સહિતની ચીજવસ્તુઓ વરસાદમાં ખુલ્લામાં ઉતારી હોવાથી દવાઓ ઓગળી જવાની સ્થાને અન્ય મેડિકલ સામગ્રી પણ નકામી બની હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ -મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ જીએમએસસીએલ એટલે કે, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવતી દવાઓનો સંગ્રહ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ જામનગર અને મોરબી જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી દવાખાનાઓમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન, બાટલા, ઓઈન્ટમેન્ટ, સિરિંઝ સહિતની તમામ મેડિકલ સામગ્રી મોકલવામાં આવે છે ત્યારે તાજેતરમાં આવેલ ભારે વરસાદ સમયે ગોડાઉન મેનેજર અને સ્ટાફ દ્વારા બેદરકારી દાખવી કિંમતી દવાઓને ગોડાઉનમાં રાખવાને બદલે બહાર ખુલ્લામાં ઉતારી દેતા હાલમાં લાખો રૂપિયાની દવા સહિતની સામગ્રી પાણીમાં પલળી જતા સરકારને લાખોની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લા માટેના ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાં સામે આવેલી ઘોર બેદરકારી મામલે વેરહાઉસ મેનેજર મનીષ કુબાવતનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડનું ગોડાઉન વિવાદમાં ઘેરાયું છે ત્યારે હાલમાં લાખો રૂપિયાની દવા પલળી જતા સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

તમે ભૂખ્યા રહો એ અમે કેમ જોઈ શકીયે ? ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતી પોલીસ

Next

મધ્યાહન ભોજનના મેનુમાં કલેકટર ફેરફાર કરી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અનંત અંબાણી લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકની ધરપકડ
Entertainment
2 વર્ષ પહેલા
અમેરિકાનાં સાયબર વર્લ્ડમાં રાજકોટનો સિતારો ચમક્યો : સિસ્ટમ હેક થાય તે પહેલા જ બગ શોખી કાઢતા NASA, WHOએ કરી સરાહના
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
વો ભી ક્યા દિન થે…165 રૂા.માં મારા લગ્નના દાગીના બની ગયા હતા,વડીલો યાદ કરે છે સસ્તા સોનાની ક્ષણો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ઓનલાઈન ગેમિંગ બિલને રાજ્યસભામાં પણ લીલીઝંડી :  દર વર્ષે 45 કરોડ લોકોને રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર