Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ધનતેરસથી બેસતાં વર્ષ સુધી લેઝર-શો જોવા અટલ સરોવર નહીં જવું પડે

Sun, October 13 2024

એક દિવસના ૮ લાખ ચૂકવી બહુમાળી ભવન ચોકમાં જ એક એકથી ચડિયાતી લાઈટસનું પ્રદર્શન બતાવશે મનપા
આતશબાજી માટે ફટાકડા ખરીદીના ટેન્ડર બાદ હવે લેઝર-શોનું ટેન્ડર પણ પ્રસિદ્ધ: ત્રણ દિ’ના ૨૪ લાખથી વધુ ચૂકવાશે

દશેરાનો તહેવાર પૂર્ણ થતાંની સાથે જ દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દર વર્ષે દિવાળી ઉપર કાર્નિવલનું આયોજન કરતી મહાપાલિકા દ્વારા આ વખતે પણ દિવાળી કાર્નિવલ યોજવામાં આવનાર છે. જો કે આ વખતે અધરોઅધર ખર્ચ કરીને રૂપિયાનો ધૂમાડો કરવાની જગ્યાએ ટેન્ડર પદ્ધતિથી જ સઘળા કાર્યક્રમ યોજવાની `ચીવટ’ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ ધનતેરસે યોજાતી આતશબાજી માટે ફટાકડા ખરીદીનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ હવે મહાપાલિકા દ્વારા લેઝર-શો માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું છે. ગત વર્ષે આ બન્ને કાર્યક્રમ ટેન્ડરથી નહીં બલ્કે રેઈટ કોન્ટ્રાક્ટથી આપી દેવાયા હોય તેને લઈને ભારે વિરોધ પણ થયો હતો. આ વર્ષે ધનતેરસથી લઈ બેસતાં વર્ષ સુધીના ત્રણ દિવસ માટે બહુમાળી ચોકમાં જ લેઝર-શોનું આયોજન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં ૨૪ લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે મતલબ કે એક દિવસના લેઝર-શો બદલ મહાપાલિકા આઠ લાખ રૂપિયા એજન્સીને ચૂકવશે. જો કે ટેન્ડર ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ભાવમાં વધારો પણ થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. બહુમાળી ચોકમાં આ વખતે એક એકથી ચડિયાતી લાઈટસનું પ્રદર્શન મનપા દ્વારા બતાવવામાં આવશે જેને લઈને એજન્સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા છે સાથે સાથે ઘણી બધી શરતો પણ રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યારે એકમાત્ર અટલ સરોવર ખાતે જ લેઝર-શો યોજાય છે. જો કે તેને જોવા માટે એન્ટ્રી ટિકિટ પણ ખરીદવી પડતી હોય છે જ્યારે મનપા દ્વારા આયોજિત લેઝર-શો માટે કોઈ પ્રકારની ટિકિટ વસૂલાશે નહીં.

Share Article

Other Articles

Previous

આસોમાં અષાઢી માહોલ : સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ

Next

ઉત્તર ભારતમાં ઠંડીએ દીધી દસ્તક , ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

બાબા સિદ્દિકી કેસમાં કોની ધરપકડ થઈ ? કેટલા પકડાયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
પાકિસ્તાનના ફિલ્મી કલાકાર ફવાદ ખાનની ફિલ્મ મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેશું નહીં : રાજ ઠાકરેની ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મૈને પ્યાર કિયા ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી ઇજાગ્રસ્ત : કપાળ પર આવ્યા 13 ટાંકા, વોઇસ ઓફ ડેને જણાવ્યું હાલ કેવી છે તબિયત
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર