Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એલઆરડી તાલીમના નકલી ઓર્ડર ખરીદનાર વધુ ચાર ઉમેદવારોની ધરપકડ

Wed, October 4 2023

બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર મેળવનાર હજુ ૧૫ જેટલા ઉમેદવારોની શોધખોળ

રાજકોટમાં બોગસ કોલ લેટરથી એલઆરડી ભરતીનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. જેનો પર્દાફાશ કરાયો છે. 2021ની એલઆરડી ભરતીમાં બનાવટી નિમણૂકપત્રને આધારે ધૂસવાનો પ્રયાસ કરાયો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમાં પોલીસે વધુ ચાર ઉમેદવારોની ધરપકડ કરી છે. તેમજ હજુ બોગસ ઍપૉઇન્ટમૅન્ટ લેટર મેળવનાર હજુ ૧૫ જેટલા ઉમેદવારોની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે કરેલી તપાસમાં 28 જેટલા ઉમેદવારના નિમણૂંક પત્રો રૂ.4 લાખથી 5 લાખ લઈ વેચવામાં આવ્યા હતા. નકલી નિમણૂંક પત્રો ખરીદનાર ઉમેદવાર અને વચેટીયાઓની ધરપકડનો દૌર શરૂ કરતા ક્રાઈમ બ્રાંચે 21 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે વધુ ચાર આરોપીઓ જસદણના બરવાળાના જયદિપ રવુભા ખાચર (ઉ.વ.26), શૈલેષ ચોથા પલાડીયા (ઉ.વ.28), અશ્ર્વિન જગદિશભાઈ ચાવડા (ઉ.વ.27) અને નવાગામના અને સોમા વાઘા અજાડીયા (ઉં.વ.21)ની ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચના તપાસનીશ પીએસઆઈ એ.આર.પરમાર અને તેમની ટીમે ચારેયના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કૌંભાડના બે મુખ્ય સૂત્રધારો હજુ ફરાર છે.

Share Article

Other Articles

Previous

ઘાંચીવાડના રિક્ષા ચાલક ઉપર વ્યાજની ઉઘરાણી બાબતે હુમલો

Next

રાજકોટની નર્સ ઉપર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને પરિવારનો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
15 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
15 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
15 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
16 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

મારી પત્ની ખ્રિસ્તી નથી, ધર્મ પરિવર્તન કરવાની કોઈ યોજના પણ નથી, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સની બુદ્ધિ ઠેકાણે આવી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
T20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત : આ ધુરંધર ખેલાડીને બનાવાયા કેપ્ટન !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઇઝરાયેલના વિરોધમાં વોશિંગટનમાં હજારો લોકો રસ્તા પર: અમેરિકી ધ્વજ સળગાવ્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર