Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડો. વલ્લભભાઇ કથીરિયાને ગાય માતા ફળ્યા : બન્યા એઈમ્સ- રાજકોટનાં અધ્યક્ષ

Thu, August 17 2023

-કેન્દ્ર સરકારે આપી મહત્વની જવાબદારી, ટૂંક સમયમાં સંભાળશે ચાર્જ
-એઇમ્‍સને ગુજરાતના આરોગ્‍ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ કરવાની ખાતરી

કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ડૉ. વલ્લભ કથીરિયાને રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલના અધ્યક્ષ બનાવાયા છે. તેઓને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. ડૉ વલ્લભભાઈ કથીરિયા ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે.

ડો. વલ્લભભાઈ કથીરિયાને એઈમ્સના અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી હોવાના સમાચારો મળતા જ તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. આજે સવારે જ તેમના નિવાસસ્થાને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં ડો. કથીરિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના પ્રમુખ જે.પી.નડા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો હું આભારી છું કે મને આ જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં એઈમ્સમાં ઓ.પી.ડી. ચાલુ છે અને મેડીકલ કોલેજ પણ ચાલી રહી છે. અન્ય આનુસંગિક સુવિધાઓ ઝડપભેર મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે. રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર અહી પ્રાપ્ત થાય તેવી સુવિધા ઉભી થઇ રહી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટની એઇમ્‍સ ગુજરાત માટે ગૌરવની બાબત છે. હું કેન્‍દ્રમાં રાજ્‍યકક્ષાનો આરોગ્‍ય મંત્રી હતો ત્‍યારે દેશમાં ૪ એઇમ્‍સ હતી. અત્‍યારે વધીને ૧૮ થઇ છે. નરેન્‍દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્‍સનું વહેલામાં વહેલું ઉદ્‌ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્‍ધ સારી આરોગ્‍ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્‍યેય છે. મેડીકલ કોલેજના માધ્‍યમથી આરોગ્‍ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાની તબીબી સંસ્‍થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્‍સને ગુજરાતનું આરોગ્‍ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે. હું બે-ચાર દિવસમાં જ વિધિવત કાર્યભાર સંભાળીશ.

કોણ છે ડૉ વલ્લભભાઈ કથીરિયા?

ડૉ.વલ્લભભાઈ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભભાઈ કથીરિયાને ગુજરાતના ‘ગૌ સેવા આયોગ’ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભભાઈ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમની કામગીરીની પ્રશંસા પણ થઇ હતી.

Share Article

Other Articles

Previous

સોનાએ ૧૯૦૦ ડૉલરની સપાટી તોડી, બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટતાં સોનામાં બૉટમ લેવલથી સુધારો

Next

મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે જાહેર કરી પહેલી યાદી, 60 ઉમેદવારોને ટિકિટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
23 મિનિટutes પહેલા
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
41 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનશે, ટ્રમ્પ 50 કરોડ ડોલરના હથિયારો યુક્રેનને મોકલશે
1 કલાક પહેલા
વડાપ્રધાનને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જન્મદિન પર આપી શુભેચ્છા, પોસ્ટમાં લખ્યું, મોદીજીને સારા સ્વાસ્થ્યની શુભકામના
1 કલાક પહેલા
Categories

નેશનલ

2502 Posts

Related Posts

2.52 લાખના 13.67 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે ટ્રાવેલ એજન્ટને ધમકીઓ આપી 
ક્રાઇમ
12 મહિના પહેલા
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં લગ્નની બસ પર હાઈ ટેન્શન વાયર પડતા લાગી આગ,5 જાનૈયાના મોત, કેટલાકની હાલત ગંભીર
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકન કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો આંકડો વટાવશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદ અને વડોદરામાં આવકવેરાના દરોડા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર