Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

તમે ટેસ્ટ કર્યો કે નહીં ?’ બે મીત્રોનો ધંધો પડી ભાંગ્યો’ને રાજકોટને મળી ગોગળી’

Sat, October 28 2023

મુળ જામકંડોરણાની પણ છેલ્લા બે વર્ષથી રાજકોટની ફેવરિટ' બની ગયેલી વાનગી

કોરોના મહામારીએ અનેક પરિવારો વીખી નાખ્યા, અર્થતંત્ર તહેસ-નહેસ કરી નાખ્યું પરંતુ બે મીત્રો એવા છે જેમનો ધંધો પડી ભાંગતાં તેમણે રાજકોટમાંગોગળી’ કે જેને મીની ભજીયા' કહેવાય છે તેનું વેચાણ શરૂ કર્યું'ને ગયુંહિટ’


પેટા: આખા રાજકોટમાં દરરોજ ૧૦૦ કિલોથી વધુ ગોગળી'નું વેચાણ, કદાચ વધુ પણ હોઈ શકે: સાંજે ૪થી વહેલી સવારે ૪ વાગ્યા સુધી સ્વાદશોખીનો માણે છે આસ્વાદ: એક વખતગોગળી’ ખાનાર વ્યક્તિ તેનો કાયમી બંધાણી' બની જ જાય તેની ગેરંટી ૧૦૦% વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટમાં એવી અનેક વાનગીઓ મળી રહી છે જેનાથી કદાચ સ્વાદ શોખીનો અજાણ હોઈ શકે છે...આમ તોખાઉધરા’ (આ શબ્દ લખીને અહીં ટોકી નથી રહ્યા પરંતુ પ્રેમપૂર્વક ઉપયોગ કરીએ છીએ) હોય તેમને શહેરના ખૂણે-ખાચરે વેચાતી લગભગ તમામ વાનગીઓનો ખ્યાલ હોય જ છે પરંતુ હજુ સુધી રાજકોટ માટે બહુ પ્રખ્યાત નહીં થયેલી એક વાનગીની પ્રસ્તુતિ આ વખતના એપિસોડમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાનગીનું નામ પણ એટલું વિચિત્ર છે કે જે સાંભળીને લોકો પહેલાં તો આ શું હશે તેના વિચારમાં પડી જ જશે !! મુળ જામકંડોરણાની પરંતુ બે વર્ષથી રાજકોટ માટે ફેવરિટ' બની ગયેલી ગોગળીનોઉપાડ’ હવે દરરોજ વધી રહ્યો છે.


રાજકોટને ગોગળીનો પહેલો ટેસ્ટ દામજીભાઈ કથીરીયા અને નીતિનભાઈ પોકિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. દામજીભાઈ કથીરીયા કે જેઓ સુરતમાં હિરા ઘસવાનું કામ કરતા હતા અને તેમના ભાગીદાર કે જેઓ રાજકોટમાં ફોટોગ્રાફીનું કામકાજ કરી રહ્યા હતા…જો કે કોરોના આવતા આ બન્નેનો વ્યવસાય પડી ભાંગતાં તેમને રાજકોટમાં ગોગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ બન્ને મીત્રો જામકંડોરણા અવર-જવર કરતા હોય તેમણે ત્યાં ગોગળી ચાખી હતી અને ત્યારબાદ આ વાનગી રાજકોટમાં વેચવાનો નિર્ણય લઈ મવડી ચોકડીએ રામાઈ ગોગળી'ના નામે વેચાણ શરૂ કર્યું હતું. પહેલાં પહેલાં તો લોકો આ વાનગીથી અજાણ રહ્યા પરંતુ જેમ જેમ ખવાતી ગઈ તેમ તેમ ફેમસ થતી ગઈની માફક ગોગળી અત્યારે પૂરપાટ ઝડપે વેચાઈ રહી છે અને તેનું વેચાણ રાજકોટમાં દરરોજ ૧૦૦ કિલો અને કદાચ તેના કરતા પણ વધુ થવા લાગ્યું છે. એક વાતની ગેરંટી છે કે જો કોઈ વ્યક્તિ એક વખતગોગળી’ ચાખી લ્યે તો તેનો બંધાણી ૧૦૦% બની જશે…!

કેવી રીતે તૈયાર થાય છે `ગોગળી’
દામજીભાઈ કથીરીયાએ જણાવ્યું કે લીલા ધાણા (કોથમીર), આદુ, લીલું લસણ અને લીલા મરચાનું કટિંગ કરીને ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ ગ્રેવીને અલગ-અલગ બાઉલમાં તૈયાર કર્યા બાદ ચણાના લોટમાં હાથેથી તેને પાળવામાં (તળવામાં) આવે છે. ગોગળી તળાઈ ગયા બાદ તેના ઉપર લીંબુંનો રસ-હિંગનો પાઉડર છાંટવામાં આવે છે જેને ડુંગળીના ફાડા સાથે ખાઈ શકાય છે. ગોગળી સાથે લીલી ચટણી તેમજ ખજૂરની ચટણી અને છાશ લેવામાં આવે છે. એકંદરે આ તમામ વાનગીઓ મળી જાય એટલે પેટને ટેસડો જ પડી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

`ગોગળી’ પણ સીંગ જેવી, જેટલી ખાવ એટલી ઓછી જ પડે
ગોગળી એ એક એવી વાનગી છે જે સીંગ જેવી હોય છે…! સીંગ એવી વસ્તુ છે જેને જેટલી ખાવામાં આવે તેટલી ઓછી જ પડે છે. સામાન્ય રીતે ત્રણથી ચાર મીત્રો સીંગનો વાટકો ભરીને બેઠા હોય એટલે થોડી જ વારમાં તે વાટકો ખાલી થઈ જાય છે તેવી જ રીતે ગોગળીનું પણ એવું જ છે જેને ગમે એટલી ખાઈએ પરંતુ પેટ ભરાતું જ નથી !

વાડીએ સાગમટે' થાય છેગોગળીનો પ્રોગ્રામ’
જેવી રીતે વાડી-ફાર્મ હાઉસ પર દેશી વાનગીઓ રીંગણાનો ઓળો, વઘારેલા રોટલા, ચાપડી-ઉંધીયું સહિતનો પ્રોગ્રામ થાય છે તેવો જ પ્રોગ્રામ ગોગળીનો કરવામાં આવી રહ્યો છે. જો કે એક પ્રોગ્રામમાં ૩૦ કિલો જેટલી ચણાના લોટની ગુણી પૂરી થઈ જતી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે ત્યારે આવા પ્રોગ્રામ ઠેકઠેકાણે થઈ રહ્યા છે.

૧૦૦ ગ્રામથી લઈ ૪૦૦ ગ્રામ સુધી ગોગળી એકલો વ્યક્તિ ઝાપટી જાય છે !
દામજીભાઈએ કહ્યું કે સામાન્ય રીતે ૧૦૦ ગ્રામ ગોગળી એક વ્યક્તિ ખાઈ જતી હોય છે પરંતુ ૧૦૦ ગ્રામ ખાધાં બાદ તેને સંતોષનો ઓડકાર આવી રહ્યો ન હોવાથી તે વધુ ૧૦૦ ગ્રામ લ્યે છે અને આમ કરતાં કરતાં ૧૦૦ ગ્રામ ખાવાથી શરૂ થયેલી ગોગળી ૪૦૦ ગ્રામે પહોંચી જાય છે ! અમુક વ્યક્તિ એવા પણ હોય છે જેઓ ૧૦૦ ગ્રામ ગોગળી ખાય એટલે ભેટ ભરાઈ જાય છે તો વળી અમુક લોકો ૪૦૦ ગ્રામ સુધી `બ્રેક’ મારતાં હોતાં નથી…!!

Share Article

Other Articles

Previous

બગીચો બનાવાનો હતો તે ૧૪.૧૩ કરોડની જમીન પર બબ્બે રૂમ તૈયાર થતા’તા !

Next

પીજીવીસીએલના ઈજનેરે દુષ્કર્મ ગુજારી તરછોડી દેતા સિવિલ હોસ્પિટલની મહિલા કર્મીનો આપઘાતનો પ્રયાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર મોડી રાતે ફાયરિંગ
2 મિનિટutes પહેલા
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
16 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
16 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
16 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ભારતને આગળ વધતું અટકાવવા કેટલીક વિદેશી શક્તિઓ સક્રિય બની છે, વિજયાદશમીએ સંઘના વડા મોહન ભાગવતે કર્યું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
મ્યાનમારના ભૂકંપનો મૃત્યુઆંક ૨૦૦૦ને પાર : રેસ્ક્યુ ઓપરેશન યથાવત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
અમેરિકાથી ક્યા ક્યા ગુજરાતી ડીપોર્ટ થયા…જુઓ યાદી
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
ચાર લાખ રોકાણ, રોજ ચાર હજારનું વળતર: વેપારીના ૧૩ લાખ ફસાયા
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર