અકસ્માત સર્જનાર સ્કોર્પિયોચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો
સોમનાથસોસાયટીમાંકૃત્ય કરનારને જન્મદિસની રાત લોકઅપમાં વિતાવી
શહેરના રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક સોમનાથસોસાયટીમાં બેકાબૂ સ્પીડે સ્કોર્પિયોદોડાવીશાકભાજીના ધંધાર્થીને ઠોકરે ચડયા બાદ આ ત્રણ વાહનોનો કડુસલોબોલાવી સ્કોર્પિયોને એક મકાનની દિવાલમાંઘૂસાડી દેનાર ચાલક ન્યૂ રંગ ઉપવન સોસાયટીમાં રહેતા કેવલરમેશભાઈ ગાણોલીયાસામે સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધાયો હતો.કેવલને જન્મદિવસની ઉજવણીકરવાની હતીતેને બદલે જન્મદિવસે જ તેણે રાત લોકઅપમાં વિતાવી હતી.
સોમનાથ સોસાયટીમાં રહેતા કુલદિપભાઈ સાઓભુપેન્દ્રભાઈ રતીભાઈ સોંડાગર(ઉ.વ.24)ની ફરિયાદને આધારે આઇપીસી કલમ 279,308,337,427,184,177,181 (3) હેઠળયુનિવર્સિટી પોલીસ ગુન્હો નોંધી બનાવ અંગે ગાડી માલીકને પણ સકંજામાં લઈ તેની પૂછપરછકરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર હોટેલ સંચાલક કેવલપાસે લાયસન્સ નથી અગાઉ તેના ગાડીના સ્ટંટન્ટના વીડિયો પણસામે આવ્યા હતા. થારગાડીમાં પોતે સ્ટંટ કરતા હોય હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે