Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજ્યમાં 50 અને દેશમાં 186 બોગસ પેઢી બનાવી:આરોપીએ વટાણા વેર્યા

Thu, October 17 2024

રાજ્યવ્યાપી 200 કરોડના જીએસટી કૌભાંડમાં શ્રોફની ભૂમિકા મહત્વની રહી હોવાનો ઘટસ્ફોટ: હજુ વધુ ધરપકડના ભણકારા

રાજ્ય વ્યાપી 200 કરોડના જીએસટી કૌભાંડમાં શ્રોફની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હોવાનું સામે આવતા હવે ઇ.ડી.એ એ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળતી વિગત અનુસાર 5 આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ ગુપ્ત માહિતીઓ બહાર આવી હતી. આ ઉપરાંત આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.

આ કૌભાંડીઓએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીની રચના કરીને તેના થકી રાજ્યની અન્ય બાર પેઢીઓમાં બોગસ બીલિંગ આચરીને ૨૦૦ કરોડની ખોટી વેરાશાખ લેવામાં આવી હોવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થઈ હતી અને જેમાં 18 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન એજાજ માલદાર, અબ્દુલ કાદરી અને ઈરફાન જેઠવા એ ધ્રુવી એન્ટરપ્રાઇઝ ઉપરાંત શિક્ષિત તેમજ ગરીબોના છેતરપિંડીથી દસ્તાવેજો મેળવીને તેના આધારે રાજ્યમાં 50 સહિત સમગ્ર દેશમાં કુલ 186 બોગસ પેઢીઓની રચના કરવામાં આવી હતી.

વધુ આ શખ્સોએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓએ વધુ પેઢીઓની ફાઈલ બનાવવાની કબુલાત પણ કરી હતી. ભાવનગરના વધુ ભેજાબાજોની આ કેસમાં સંડોવણી હોવાનું ખુલ્લું છે આ શખ્સોના ધરપકડ ના ભણકારા વાગી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ઇડીના ગુજરાતમાં ધામા: 200 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ

Next

ફ્રીઝ, એસી, વોશિંગ મશીન પર જીએસટી વધશે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટ : રાજમંત્ર કોલ્ડ્રિંકસના માલિકની દાદાગીરી: કાર અથડાવા જેવી બાબતે પરિવાર પર હુમલો
ક્રાઇમ
12 મહિના પહેલા
પ્રિયંકા ગાંધીની ચૂંટણીને કેરળ હાઈકોર્ટમાં પડકારાઈ
ગુજરાત
6 મહિના પહેલા
બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
જયંત સિંહાએ ભાજપને કહ્યું, મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર