રાજકોટમાં દંપતીનો સજોડે આપઘાત, પુત્રી નોંધારી બની
કેન્સરગ્રસ્ત પતિના આપઘાત બાદ પત્નીએ જીવનલીલા સંકેલી
કુવાડવા રોડ ઊપર રહેતા કેન્સરગ્રસ્ત પતિના આપઘાત બાદ પત્નીએ જીવનલીલા સંકેલી લેતા માતા-પિતાના મોત થી પુત્રીનોંધારી બની છે.
કુવાડવા રોડ ઉપર આવેલા મારુતિનગરમાં રહેતા અને ગેસ એજન્સીનો ધંધો કરતા હતાશૈલેષભાઈ બાબુભાઈ ચૌહાણે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ પતિના વિયોગમાં તેમના પત્ની કિરણબેન શૈલેષભાઈ ચૌહાણેપણ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. શૈલેષભાઇને કેન્સણર હોય જે ચોથા સ્ટે જમાં કેન્સનર પહોંચી ગયું હોઇ શરીરમાં ખુબ જ પીડા થતી હોઇજેથી કંટાળી તેમણે ઘરે રૂમમાં ઝેર પી આપઘાત કર્યા બાદ પતિ હયાત નહિ રહ્યાની જાણ થતાં આઘાતમાં પત્નિંકિરણબેને ઉપરના માળે પંખામાં દોરી બાંધી આત્મપહત્યાદ કરી લીધી હતી. દંપતીને સંતાનમાં એક પુત્રી છે જેનું નામ બંસરીબેન તે બહાર ગઇ હતી ત્યા રે આઘટના બની ગઇ હતી. જેને આ બનાવની જાણ થતાં તેના ઉપર વ્રજઘાત તૂટી પડ્યો હતો. આપઘાત પહેલાં શૈલેષભાઈએ ટૂંકી સ્યુણસાઈડ નોટ લખી હતી. જેમાંકેન્સટરની બીમારીથી કંટાળી આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું હતું. પોલીસે આસ્યુસાઈડ નોટ કબજે કરી હતી.