Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ડીનની નિમણૂકને લઈ વિવાદ ઘેરાયો

Tue, October 8 2024

ડીનનું ડીંડવાનું ! આચાર્યોએ કુલપતિ પાસે તો પ્રોફેસરોએ ગાંધીનગર રજુઆત કરી

પ્રોફેસરોએ સ્ટેચ્યુટ અર્થઘટનની ભૂલો સુધારી સિનિયર પ્રોફેસરોને ડીન તરીકે પસંદ કરવા શિક્ષણ સચિવ-મંત્રીને રજુઆત કરી

વિવાદનો અખાડો બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ગુજરાત કોમન યુનિવર્સીટી એક્ટ મુજબ ડીનની પસંદગી માટેનું સંભવિત લિસ્ટ જાહેર કરી પ્રોફેસરને બદલે જે તે કોલેજના આચાર્યોને અગ્રતા આપતા વિવાદ ઘરાયો છે, જેમાં ગઈકાલે આચાર્ય મંડળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને મળી આચાર્યોની પસંદગી યોગ્ય ગણાવી છે ત્યારે મંગળાવરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસરોએ રાજ્યના શિક્ષણ સચિવ અને શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી ધ ગુજરાત પબ્લિક યુનિવર્સટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટસના અર્થઘટનની ભૂલો સુધારી સિનિયર પ્રોફેસરોને ડીન તરીકે પસંદ કરવા માંગ કરી હતી.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.30 સપ્ટેમ્બરના રોજ જુદા-જુદા 14 વિભાગોના સંભવિત કાર્યકારી ડીનની યાદી જાહેર કરી ધ ગુજરાત પબ્લિક યુનિવર્સટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટસ 2024 મુજબ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ફરજ બજાવતા સિનિયર મોસ્ટ પ્રોફેસરો અને તે પ્રાપ્ય ન થતા સિનિયર મોસ્ટ આચાર્યોને જે તે ફેકાટીના ડીન (કાર્યકારી) તરીકે જાહેર કરવાના થાય છે. ઉપર્યુક્ત મળેલ માહિતીમાં જે ફેકલ્ટીમાં સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં પ્રોફેસર આચાર્ય ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં શૈક્ષણિક હિતમાં જે તે ફેકલ્ટીના યુનિવર્સિટી અનુસ્નાતક ભવનમાં ફરજ બજાવતા સિનિયર મોસ્ટ પ્રોફેસરને ડીન તરીકે જાહેર કરવાના થાય છે. જે ફેકલ્ટીમાં સરકારી / ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો નથી તેવી ફેકલ્ટીના સ્વનિર્ભર કોલેજોના સિનિયર મીસ્ટ પ્રોફેસર / આચાર્યને ડીન (કાર્યકારી) તરીકે જાહેર કરતા વિવાદ સર્જાયો છે.

વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે અનુસ્નાતક વિભાગમાં સિનિયર પ્રોફેસરોએ અન્યાય થતા સ્થાનિકે રજુઆત કરવામાં આવ્યા બાદ મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.ભરત રામાનુજ, ડો.રવિસિંહ ઝાલા, ગાંધીનગરના ડો.મેહુલભાઈ દવે, ડો.દિપીકાબેન પટેલ ડો.દુષ્યંત નિમાવત, ડો.પાવાગઢી સહિતના પ્રોફેસરોએ રાજ્યના શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળી  ધ ગુજરાત પબ્લિક યુનિવર્સટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટસના અર્થઘટનની ભૂલો સુધારી યોગ્ય અર્થઘટન થાય તે માટે રજૂઆતો કરી હતી.

ડીનની નિમણૂકમાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીનની પસંદગીનો વિવાદ વકર્યો છે, ખાસ કરીને કોંગ્રેસી મૂળના એક આચાર્યની કાર્યકારી ડીન તરીકે પસંદગી કરવામાં આવી હોય ભાજપનું એક જૂથ સમસમી ઉઠ્યું હોવાનું અને સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ધ ગુજરાત પબ્લિક યુનિવર્સટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટસની અમલવારીને લઈ હાલમાં વિવાદ સર્જાતા અનુસ્નાતક ભવનના પ્રોફેસર મેદાને આવી જતા નવા ડીનને એડવાન્સમાં મળી રહેલી શુભકામનાઓ ઉપર પણ બ્રેક લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાષ્ટ્રપતિએ મિથુન ચક્રવર્તીને આપ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Next

ગીતાની ધરતી પર ભાજપની સતત ત્રીજીવાર જીત, હરિયાણાની જનતાએ કમાલ કરી અને કમળ કમળ કરી દીધું, વડાપ્રધાન મોદીએ ભાજપના વડા મથકે કાર્યકરોને કર્યું સંબોધન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
22 મિનિટutes પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
1 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
2 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં મતદારોને સ્લીપ વિતરણ શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન : વલસાડમાં ધોધમાર વરસાદ, કપરાડામાં એક ઇંચથી વધુ ખાબક્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મણિપુરમાં ફરી શું થયું ? ક્યાં થઈ હિંસા ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ગુજરાતમાં વાઘ આવ્યો…દાહોદ જિલ્લામાં વાઘ દેખાતા વન્યપ્રેમીઓ ખુશખુશાલ, IFS અધિકારીએ શેર કર્યો વિડીયો
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર