Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ એઇમ્સ માટે ક્નટેનર મોબાઇલ હોસ્પિટલ અને BSL-૩ લેબ મંજૂર

Fri, February 16 2024
  • કોઈપણ કટોકટીના સમયે ક્નટેનર મોબાઈલ હોસ્પિટલ દોડાવાશે: રાજકોટ અને
  • ભુવનેશ્વર એઈમ્સમાં જ આ સુવિધા: ૧૭ કરોડના ખર્ચે અદ્યતન લેબ ઊભી કરાશે

આગામી તા. ૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખુલ્લી મુકાનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ના માઇક્રોબાયોલોજી વિભાગમાં ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે બાયોસેફ્ટી લેવલ-૩ (બીએસએલ-૩) લેબોરેટરી સ્થાપવાની મંજુરી મળી છે.તો હાલમાં દેશમાં જે નવી નવી એઈમ્સ બની રહી છે અથવા શરુ થઇ છે તેમાં આ પ્રકારની સુવિધા નથી અને ગુજરાતમાં પણ કોઈ સ્થળે આ પ્રકારની લેબ નથી. આમ રાજકોટ એઈમ્સમાં તબીબી ક્ષેત્રે એક વધારાની સુવિધા પ્રાપ્ત થઇ છે. તો બીજી બાજુ મોબાઈલ ક્નટેનર હોસ્પિટલ પણ મંજુર થઇ છે.


સુત્રોના જણાવ્યા અનુસાર, દેશની બે એઈમ્સ રાજકોટ અને ભુવનેશ્વરમાં જ ક્નટેનર મોબાઈલ હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે. કોઈ પણ કટોકટીના સમયે આ હોસ્પિટલ દોડાવાશે. અલગ અલગ ક્નટેનરમાં ઓપરેશન થીયેટર, ઓ.પી.ડી. સહિતની સુવિધા હશે. અલગ અલગ વિસ્તારમાં આ મોબાઈલ હોસ્પિટલ પહોચી શકશે. રાજકોટ એઈમ્સ માટે -૩ લેબ પ્રધાન મંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (ઙખ-અઇઇંઈંખ) યોજના હેઠળ મંજુર થઇ છે અને તેમાં હવામાંથી પેદા થતા જીવલેણ વાયરસની તપાસ અને તેનો તોડ શું છે તેનું સંશોધન થશે. આ લેબમાં અદ્યતન એર ફિલ્ટરેશન સિસ્ટમ્સ, સુરક્ષિત ઍક્સેસ સહિતની બાયો સેફટીની તમામ સુવિધા ઉપલબ્ધ હશે.આ લેબની સુવિધા શરુ થતા દર્દીઓએ જુદા જુદા ટેસ્ટ માટે જુદી જુદી લેબમાં નહી જવું પડે અને એક જ લેબમાં તમામ પ્રકારના ટેસ્ટ થઇ શકશે.


આ પ્રોજેક્ટની સફળતા એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રો. ડૉ. (કૉનલ) સીડીએસ કટોચના દૂરંદેશી નેતૃત્વ અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને બીએસએલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રો. ડૉ. અશ્વિની અગ્રવાલના અથાગ પ્રયત્નોનું ફળ છે.
ઙખ-અઇઇંઈંખ યોજના હેઠળ લેબની સ્થાપના ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તે અદ્યતન તબીબી સંશોધન સુવિધાઓમાં રોકાણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, આત્મનિર્ભરતા, નવીનતા અને ચેપી રોગો સામે સજ્જતા પર ભાર મૂકે છે. બીએસએલ-૩ પ્રયોગશાળા આ વિઝનમાં એક મહત્વપૂર્ણ ઘટક છે, જે ઉચ્ચ સ્તરીય સંશોધન કરવા અને વાયરલ પેથોજેન્સની શ્રેણી સામે અસરકારક નિદાન અને ઉપચારાત્મક વ્યૂહરચના વિકસાવવાની દેશની ક્ષમતામાં વધારો કરે છે.

Share Article

Other Articles

Previous

ગુરુકુળ મહિલા કોલેજ પોરબંદરની વિદ્યાર્થિનીઓ `વોઇસ ઓફ ડે’ની મુલાકાતે

Next

એઇમ્સમાં `વોઇસ ઓફ ડે’ની લટાર…જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

26 વર્ષના યુવકનું રનીંગ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત 
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકના સંરક્ષણ મંત્રી વિરુધ્ધ ભારતે શું કીધા પગલાં ? શું કર્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
અમેરિકી સુચનાને કારણે જમીની હુમલો વિલંબમાં… ?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આજે સાંજે મોદી 3 સરકારના શપથવિધિ સમારોહ માટે વિદેશી મહેમાનો આવી પહોંચ્યા, વડાપ્રધાન સાથે 30 પ્રધાનો શપથ લઈ શકે છે, સૂત્રોએ આપી માહિતી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર