Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટની શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડ

Mon, August 28 2023

રસુલપરામાં મૂર્તિ બનાવનાર મારવાડી પરિવાર ઉપર હુમલો,
ધાર્મિક લાગણી દુભાવનાર ત્રણ મુસ્લિમ શખ્સો પોલીસ સકંજામાં


રાજકોટના ગોંડલ રોડ પર રસુલપરામાં શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડની ઘટના બનતા પોલીસે ફરિયાદ નોંધી આ બનાવમાં સંડોવાયેલ ત્રિપુટીને સકંજામાં લીધી હતી.વંડો ભાડે રાખી ગણપતિજીની મૂર્તિઓ બનાવતા રાજસ્થાની પરિવાર ઉપર રસુલપરા વિસ્તારના ત્રણ મુસ્લિમ શખ્સોએ અહીં કેમ મૂર્તિઓ બનાવો છો? તેમ કહી મારવાડી પરિવાર ઉપર હુમલો કરી આશરે 20થી વધુ ગણપતિની મૂર્તિમાં તોડફોડ હતી સમજાવવા ગયેલા વંડાના માલિકના ભાભીના વાહનમાં પણ તોડફોડ કરતાં આ મામલે તાલુકા પોલીસમાં ધાર્મીક લાગણી દુભાવવા તેમજ તોડફોડ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી.


રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકાના રાણકપરના સાદડી ગામના વતની કિશન નેમાભાઇ રાઠોડ મારવાડી (ઉ.વ. ર૩)અને તેના પત્ની ફૂલીબેન, સાળો મુકેશ અને બહેન કેશીબેન છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં રસુલપરામાં વંડો ભાડે રાખી ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તા ૨૬/૦૮/૨૦૨૩ ના રાત્રીના આશરે દસેક વાગ્યાના અરસામા કિશન તેમજ પરિવારના અન્ય સભ્યો મુર્તીઓનુ કલરકામ કરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે રસુલપરા ખાતે રહેતા ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા(મુસ્લીમ) જેના હાથમા લોખંડનો પાઇપ હતો તથા રફિક ઇસ્માઇલ મનસુરી તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ વંડામાં ઘૂસી આવ્યા હતા અને અહી કેમ ગણપતીની મુર્તીઓ બનાવો છો આ વંડો તમારા બાપનો નથી તેમ કહિ ત્યાં પડેલી ગણપતિની આશરે પંદરથી વીસ મુર્તીઓમાં ત્રણેય શખ્સોએ તોડફોડ કરી મૂર્તિઓ તોડવા લાગેલ અને કિશન અને તેના પરિવારે આજીજી કરી મુર્તી તોડવાની ના પાડતા ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા(મુસ્લીમ) જેના હાથમા લોખંડનો પાઇપ હતો તથા રફિક ઇસ્માઇલ મનસુરી તથા તેની સાથે અજાણ્યા શખ્સે કિશન અને તેના પરિવાર ઉપર હુમલો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવમાં પોલીસે આઇપીસી કલમ 447,294(b),323,295,427,114 મુજબ ગુનો નોંધી આ ત્રિપુટીને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ ડહોળવાનું ષડ્યંત્ર ગણેશજીની 20મૂર્તિમાં તોડફોડ કરતાં મામલો તંગ બની ગયો હતો.

માતા-પુત્રના એક્સેસમાં પણ તોડફોડ
કિશન અને તેના પરિવારના સભ્યોએ રસુલપરામાં રહેતા ઇરફાનભાઇ સીદીકભાઇનો ડેલો ગણપતિની મૂર્તિ બનાવવા ભાડે રાખ્યો હોય આ ઘટના સમયે કિશને વંડાના માલિક ઇરફાનભાઇના ભાભી નશીમબેન રહિમભાઇ સાંધને ફોન કરતાં નશીમબેન તેમજ તેનો પુત્ર અમન રહિમભાઇ સાંધ એક્સેસ લઈ ત્યા આવ્યા હતા અને ટકો ઉર્ફે અમીન હબીબભાઇ સમા,રફિક ઇસ્માઇલ મનસુરી તેમજ અજાણ્યા શખ્સએ તોડફોડ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો પરતું આ ત્રિપુટીએ તેમના એક્સેસમાં પણ પાઇપ તથા લાતો વડે તોડફોડ કરી હતી.

ધાર્મિક તહેવારો પૂર્વે બનેલા બનાવથી તંગદિલી
રસુલપરામાં બનેલા બનાવ બાદ પણ મારવાડી પરિવારમાં ભયનો માહોલ યથાવત રહ્યો હતો. આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં અજંપાનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ થઇ જતાં તાલુકા પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. અધિકારીઓએ મોડી રાતે કોમ્બિંગ કરી હુમલાખોરોના ઘરની તલાશી લીધી હતી.સાતમ-આઠમ અને ગણેશ ઉત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પૂર્વે બનેલા બનાવથી આ વિસ્તારમાં તંગદિલી ઊભી થઈ છે.

Share Article

Other Articles

Previous

બે દિવસ પૂર્વે મંદિરે થયેલ ડખ્ખો આહિય યુવાનની હત્યાનું નિમિત બન્યું

Next

ઉપલેટામાં તસ્કરો રૂ. 3.08 લાખની મતા ચોરી હોન્ડા પણ હંકારી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારત જ નહી પણ દુબઈના મુખ્ય અખબાર ખાલીજ ટાઈમ્સમાં પણ નરેન્દ્ર મોદીનો દબદબો…જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિદેશ જવાનું સપનું જોતા આણંદના પરિવાર સાથે 25 લાખની છેતરપિંડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કોઈ ગુનેગાર જેલમાંથી ઇન્ટરવ્યૂ કઇ રીતે આપી શકે ? લોરેન્સે આપેલા ઈન્ટરવ્યુ મામલે પંજાબ હાઇકોર્ટે SITની ઝાટકણી કાઢી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રીના હસ્તે નવા જિલ્લા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર