Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બહુમાળી ભવનમાં મહિલા અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી   

Thu, June 27 2024

કામ બાબતે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો : ભાઈને બચાવવા વચ્ચે પડેલા મહિલા જીએસટી ઇન્સ્પેકટરને પર માર માર્યો

પ્રદ્યુમન નગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધ્યો 

રાજકોટમાં બહુમાળી ભવનમાં આવેલ સૌની યોજનાની ઓફિસમાં જ મહિલા અધિકારી અને કર્મચારીઓ  વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં કામ બાબતે ફોન પર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. અને આ ઘટના મામલે પ્રદ્યુમનનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.  

માહિતી મુજબ બહુમાળી ભવન પાસે શ્રોફ રોડ પર સરકારી ક્વાર્ટરમાં રહેતાં અને બહુમાળી ભવનમાં જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નિરાલિબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બહુમાળી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને સિદ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમનો ભાઈ શિવમ પાડલીયા ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈ-બહેન ગઈકાલે બપોરે ભવનની નીચે જમવા બેઠાં હતા ત્યારે ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં શિવરાજસિંહ જાડેજાએ અન્ય નંબરમાંથી ફોન કરી તું અમે કહ્યે તેમ કેમ કરતો નથી કહીં ગાળો આપી ચોથા માળે બોલાવ્યો હતો. જેથી તેણીનો ભાઈ ચોથા માળે સૌની યોજનાની ઓફિસમાં જતાં બંને ક્લાર્ક સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ ઝઘડો કરી માર માર્યો હતો.જેથી તેઓ ભાઈને બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેણીને પણ માર માર્યો હતો. અને આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષે યુનિવર્સિટી રોડ પર ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં શિવરાજસિંહ જાડેજા  (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શિવમ પાડલીયા, નિરાલી પાડલીયા અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનમાં સિંચાઈ યોજનામાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ કચેરીએ હતાં ત્યારે શિવમ પાડલીયા અને અભિષેકભાઇ ટાંકને  તેની કચેરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતનો ઓર્ડર આવેલ હોય તે લઇ જવાની સુચના આપી હતી.  તેઓની ઘણી રાહ જોયા બાદ તેઓએ ઓર્ડર મારી ઓફિસમાં મોકલી આપજો તેવું પટ્ટાવાળાને કીધું હતું.અને થોડીવાર બાદ તેઓ તેનો ઓર્ડર લઇ રૂબરૂ તેની  ચોથા માળે આવેલ ઇરીગેશન વિભાગની ઓફિસમાં  હતા ત્યારેઆરોપીએ ઝગડો કરી માર માર્યો હતો. અને આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Tags:

bahumalirajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લામાં વીજળી પડવાથી વધુ 3 પશુના મોત

Next

રાજકોટમાં કચરાગાડીના ડ્રાઈવરોના શોષણ મુદ્દે ધારાસભ્ય મેવાણી મેદાને

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
49 મિનિટutes પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
1 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
2 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો : જળ સપાટી 132.60 મીટરે પહોંચી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
2000 રૂપિયાની 9760 કરોડ રૂપિયાની નોટ ગઈ ક્યાં ?
નેશનલ
3 વર્ષ પહેલા
પંજાબના મોહાલીમાં ત્રણ માળની ઇમારત પડી : 7 થી 8 લોકો કાટમાળમાં ફસાયાની આશંકાને પગલે રાહત બચાવ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
20 દિવસમાં ઇન્કમટેક્સ રિટર્નની ડેડલાઈન : 40% રિટર્ન ભરવાનાં હજુ બાકી, મુદત વધારવા માગ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર