Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

તંત્રને ચૂનો ! નવાગામમાં બાબુ ચૂનાની પાણી ચોરી, નળ જોડાણ કટ્ટ

Sat, May 18 2024

રાજકોટ : કાળઝાળ ઉનાળામાં પાણીની સમસ્યા વકરતા રાજકોટ શહેર અને રૂડાના અનેક ગામોમાં ટેન્કર ચલાવવા પડી રહ્યા છે ત્યારે રાજકોટની ભાગોળે આવેલ નવાગામમાં નર્મદા લાઇનમાંથી પાણી મેળવતી ગ્રામપંચાયતે બાબુ ચૂનો બનાવતી ઇન્ડસ્ટ્રીઝને તોતિંગ નળ કનેક્શન આપી દીધું હોવાનું બહાર આવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રૂડાની ટીમને દોડાવતા અંતે રૂડાના આદેશ બાદ સરપંચે બાબુ ચૂનો ઇન્ડસ્ટ્રીઝનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પાન-માવાના ઉપયોગમાં લેવાતો ચૂનો બનાવતી રાજકોટની જાણીતી બાબુ ચૂનો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને મળતા આ ચોંકાવનારી બાબતે રૂડાના અધિકારીઓને તાબડતોબ દોડાવી તપાસ કરવા આદેશ આપ્યા હતા, રૂડાની ટીમે કરેલી તપાસમાં બાબુ ચૂનો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડાયરેક્ટ પાઈપલાઈનથી નહીં પરંતુ ગ્રામપંચાયતમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી પાણીનો મોટાપ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ સમગ્ર મામલે રૂડાના અધિકારીઓની ટીમે ગ્રામ પંચાયતને તાકીદે ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલ ગેરકાયદેસર નળ કનેક્શનને કાપવા તાકીદ કરતા ગ્રામ પંચાયતના સરપંચે બાબુ ચુનોને આપવામાં આવેલ ગેરકાયદેસર નળ કનેક્શન કાપી નાખ્યું હતું.

કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે કનેક્શન આપ્યું હતું : સરપંચ

પાણીની મસમોટી લાઇનમાંથી તોતિંગ કનેક્શન મેળવી ગામ આખાને ચૂનો ખવડાવતા બાબુ ચુનોને ગેરકાયદેસર નળ કનેક્શન આપવા મામલે નવાગામના સરપંચે જણાવ્યું હતું કે, બાબુ ચૂનો ફેકટરીમાં 150 જેટલા શ્રમિકો કામ કરતા હોવાથી કનેક્શન આપ્યું હતું પરંતુ રૂડાનો આદેશ અવતા હાલમાં નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને હવે રૂડાની મંજૂરી લઈ કનેક્શન આપવામાં અંશે.

રૂડાએ કડક પગલાંને બદલે નળ જોડાણ કટ્ટ કરી સંતોષ માન્યો

પાન અને મસાલામાં ઉપયોગમાં લેવામાં આવતા ચૂનો બનાવવામાં મોટાપ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી બાબુ ચૂનો ઇન્ડસ્ટ્રીઝે પોતાની જળ જરૂરત પૂર્ણ કરવા શોર્ટ કટ્ટ અપનાવી રૂડા દ્વારા નવાગામના નાગરિકો માટે આપવામાં આવતા નર્મદા યોજના સહિતની યોજનામાંથી પીવાના પાણીનો ગેરકાયદે ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે, છેલ્લા લાંબા સમયથી આ રીતે ગેરકાયદેસર રીતે પાણી મેળવવામાં આવતું હોવા છતાં રૂડાએ ઊંડાણપૂર્વક તપાસ કરવાને બદલે માત્રને માત્ર સરપંચ મારફતે નળ કનેક્શન કપાવીને સંતોષ માની લેતા આશ્ચર્ય સર્જાયું છે.

Tags:

Nawagamrajkotrajkot newswaterwater problem

Share Article

Other Articles

Previous

અમદાવાદ અને વડોદરામાં આવકવેરાના દરોડા

Next

રાજકોટ : સિવિલમાં રખડતાં લુખ્ખાઓ સામે પોલીસની લાલ આંખ :  25ને પકડ્યા  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

‘ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં છે’ ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ન્યાયશાસ્ત્રી ફલી નરીમાન યાદ આવશે જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સેવા સેતુના ૧૦મા તબક્કાનો રાજ સમઢીયાળા ખાતેથી પ્રારંભ
રાજકોટ
9 મહિના પહેલા
કોંગ્રેસની સરકાર આવશે તો યુવા બેરોજગારો માટે આટલા કરોડનું ફંડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર