Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

“ચાંદીપુરા”ની ચિંતા: પડધરી-જેતપુરના ગામડાઓમાં દવા છંટકાવની કામગીરી શરૂ

Fri, July 19 2024

ચાંદીપુરા વાઇરસના લક્ષણ દેખાય તો દર્દીને સિવિલ હોસ્પિટલ રિફર કરવા તબીબોને સૂચના: જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર બન્યું સાબદુ

રાજકોટમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચ બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સર્વે સહિતની કામગીરીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં જિલ્લા પંચાયતનુ આરોગ્ય વિભાગ પણ સાબદુ બન્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ચાંદીપુરા વાઇરસને લઈને દવાઓનો છંટકાવ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ પડધરી અને જેતપુર પંથકના બે બાળકોના ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ વાઇરસને કારણે  મોત થયા હતા. તેવામાં જેતપુર અને પડધરીના ગામોમાં કાચા મકાનોમાં મેલેથીયોન (જંતુનાશક દવા) પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેક્ટિસ કરતાં તબીબો સાથે વીસી દ્વારા મિટિંગ કરી ચાંદીપુરા વાઇરસના દર્દી જણાય તો તાત્કાલિક પીડીયુ હોસ્પિટલ ખાતે રિફર કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બાળકોને ચાંદીપુરા વાઇરસ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોને ચાંદીપુરા વાઇરસના લક્ષણો અને તેનાથી ઉપાયો અંગે સમજણ આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ચાંદીપુરા વાઇરસને કારણે ચિંતા ફેલાઈ છે ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. 

Share Article

Other Articles

Previous

યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ વધુ ઘેરી બની

Next

ક્રાઉડસ્ટ્રાઈકના સીઈઓ જ્યોર્જ કુર્ટ્ઝ કહે છે કે આ કોઈ સાયબર હુમલો નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

શેરબજારમાં તેજીનું વાવાઝોડું : સેન્સેક્સ 1060 પોઈન્ટ ઉછળ્યો
Breaking
1 વર્ષ પહેલા
વિશ્વના ૮ મહાન દેશોની યાદીમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Champions Trophy 2025 : ભારત-પાકિસ્તાનની મેચ ફ્રીમાં જોવી છે ?? આ પ્લેટફોર્મ પર લાઈવ જોવા મળશે, જાણો સંપૂર્ણ વિગત
ટેક ન્યૂઝ
3 મહિના પહેલા
બટોગે તો કટોગે મુદ્દે મહાયુતિ અને ભાજપમાં જ ‘ભાગલા ‘
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર