Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કારમાં બ્લેક ફિલ્મ તેમજ જોખમી રીતે વાહન ચલાવનાર સામે પોલીસ ની કાર્યવાહી

Mon, October 2 2023

12 છકડા ડિટેઇન ,70 બ્લેક ફિલ્મના કેસ,123 નંબર પ્લેટ વગર તથા ફેન્સી નંબર પ્લેટના 278 કેસ

રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી હતી. કારના કાચમાંથી કાળી ફિલ્મ દૂર કરવા, જોખમી રીતે માલ ભરીને નીકળતાં છકડો રિક્ષાના ચાલક સામે અને નંબર પ્લેટ કે ફેન્સી નંબરપ્લેટ રાખીને નીકળતા વાહનચાલકો સામે ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવ દરમિયાન  12 છકડા ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેમજ 70 બ્લેક ફિલ્મના કેસ,123 નંબર પ્લેટ વગર તથા ફેન્સી નંબર પ્લેટના 278 કેસ કરી રૂપિયા 1,71,000નો દંડ વસુલ કરાયો હતો. 

તેમજ જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતાં જોવા મળ્યા તેમને અભિનંદન આપી ટ્રાફિકની સૂચના લખેલ કપડાંની થેલી આપી પ્રોત્સાહન આપવામાં આવ્યા હતાં.પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી એડીશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીના આદેશથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે.બી.ગઢવીની આગેવાનીમાં આ કામગીરી થઈ હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ ડી.આઈ.એલ.આર. ગાંભવા સહીત 25 ની બદલી

Next

સરકારની તિજોરીમાં વરસાદ, જીએસટી કલેક્શન 1.62 લાખ કરોડને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
છઝઊમાં આજથી પ્રવેશ પ્રક્રિયા: ૮૪ હજાર બેઠકો માટે ૧૭ એપ્રિલ ડેડલાઇન
1 કલાક પહેલા
પાડોશીના ઘેર મહેંદી મુકાવવા ગયેલી ૧૩ વર્ષની બાળકીએ ૧૦.૮૦ લાખના ઘરેણા ચોર્યા !
2 કલાક પહેલા
રાજકોટ: વ્યાપ વધ્યો, વસતિ વધી પણ મતદારો ઘટ્યા
2 કલાક પહેલા
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
23 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મોદી-અમિત શાહ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે
ગુજરાત
2 વર્ષ પહેલા
સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામા 1થી 7 મીમી કમોસમી વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ચોક પાસે જ ભુવો પડ્યો જુઓ વિડિયો
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
શેરબજારને ઠંડી ચડી ગઈ : સેન્સેકસમાં 1100 પોઇન્ટનો કડાકો,નિફટી પણ ડાઉન
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર