Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ક્ષત્રિયો કરતાં ૧૦ ગણું મોટું `શક્તિ પ્રદર્શન’ કરશે ભાજપ

Tue, April 9 2024

રૂપાલા ૧૬મીએ ભાજપની ટોચની નેતાગીરીની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે

બહુમાળી ચોકમાં હજારો લોકો કેસરિયા સાફા-પાઘડી પહેરીને સભામાં ઊમટી પડશે

સભા બાદ રેલી યોજી કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર રજૂ કરશે: ભાજપ દ્વારા તડામાર તૈયારી શરૂ

સભામાં કોઇ જ કાંકરિચાળો ન થાય તે માટે પોલીસ એલર્ટ
૧૬ એપ્રિલે રૂપાલા રાજકોટની બેઠક પર ઉમેદવારી પત્રક ભરે તે પહેલાં બહુમાળી ભવન ચોકમાં જંગી જાહેરસભાને સંબોધન કરનાર હોવાથી સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. સભા કે ઉમેદવારી વખતે કોઈ જ પ્રકારનો કાંકરિચાળો ન થાય તે માટે ૧૬ એપ્રિલે વહેલી સવારથી જ પોલીસ દ્વારા મોરચો સંભાળી લેવામાં આવશે.

`વોઇસ ઓફ ડે’ ફરી અગ્રેસર…

રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અપાયેલા નિવેદન બાદ અહીં જ નહીં બલ્કે આખા ગુજરાતમાં દાવાનળની સ્થિતિ નિર્માણ પામી. ક્ષત્રિય સમાજ કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ રદ્દ થાય તે માટે અડગ હતો. એક તબક્કે રૂપાલાની ટિકિટ રદ્દ થઈ રહ્યાની અટકળો પણ વહેતી થઈ રહી હતી અને મિનિટે મિનિટે સમીકરણો બદલાઈ રહ્યા હતા. આટલી પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે પણ વોઈસ ઓફ ડે' દ્વારા ૭ એપ્રિલે જ રૂપાલા ૧૬ એપ્રિલે ફોર્મ ભરી રહ્યાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ફોર્મ ભરતા પહેલાં તેઓ બહુમાળી ભવન ચોકમાં સભાને સંબોધન કરશે તે સહિતની વિગતો જાહેર કરવામાં આવી હતી જેના એક જ દિવસ બાદ રૂપાલા ૧૬મીએ ફોર્મ ભરી રહ્યાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આમવોઇસ ઓફ ડે’ સચોટ અહેવાલ અંગે ફરી અગ્રેસર રહ્યું છે…


ગુજરાતની ૨૬ પૈકી અત્યંત વિવાદાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આગામી ૧૬ એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવનાર હોવાની જાહેરાત થઈ ચૂકી છે. રૂપાલા પોતાનું ફોર્મ ભરે ત્યારે ભાજપની ટોચની નેતાગીરી ઉપસ્થિત રહેશે. ખાસ વાત એ છે કે ઉમેદવારી નોંધાવતાં પહેલાં રૂપાલાના સમર્થનમાં જંગી જાહેરસભા યોજાશે જેમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ બહુમાળી ભવન ચોકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોએ ઉપસ્થિત રહીને જિલ્લા કલેક્ટરને રૂપાલાની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યાં જ રૂપાલાની જાહેરસભા થશે અને તેમાં મેદનીની દૃષ્ટિએ ક્ષત્રિયો કરતાં ૧૦ ગણું મોટું શક્તિ પ્રદર્શન' કરવામાં આવશે. રૂપાલાની સભા વખતે હજારો લોકો કેસરિયા સાફા-પાઘડી પહેરીને ઉપસ્થિત રહેશે. તાજેતરમાં જ રૂપાલાએ એક સભાને સંબોધન કરતી વખતે તેઓ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરે ત્યારે લોકોને સાફા-પાઘડીમાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી જેનુંમાન’ રાખવા માટે શહેર ભાજપ દ્વારા હાજર રહેનાર તમામને પાઘડી અથવા કેસરિયા સાફા પહેરાવાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં પોતાની ઉમેદવારી રજૂ કરશે.


આ અંગે મહાપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પુરુષોત્તમ રૂપાલાની સભા તેમજ ઉમેદવારીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લોકોની મેદની વધુ સંખ્યામાં એકઠી થઈ જાય તો તેના માટે કેવી વ્યવસ્થા કરવી તેનું નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સભામાં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવી પહોંચશે.


ખાસ કરીને કેન્દ્રીય મંત્રી દરજ્જાના નેતા જ્યારે કોઈ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવે ત્યારે મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે રૂપાલાની સભા વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મંત્રી રત્નાકર સહિતના ખાસ હાજર રહે તેવી શક્યતા ભાજપ વર્તુળો સેવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

શ્રેયસ અય્યર: રોહિત બધાને બેફામ ગાળો જ ભાંડે છે

Next

કેજરીવાલને રાહત મળશે ? આજે હાઇકોર્ટ ફેસલો આપશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી
12 કલાક પહેલા
અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્‍સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
12 કલાક પહેલા
બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
12 કલાક પહેલા
જેતપુરમાં રાજકોટના નામચીન બુટલેગરનો 61 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો! કટિંગ વેળાએ જ LCB ત્રાટકી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2749 Posts

Related Posts

રાજકોટના 35 વકીલોના ખાતા માંથી  રૂ.3.12 લાખ ઉપાડી લેનાર બે ગઠિયા પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
સાઉથ કોરિયામાં લોકશાહીનો વિજય છ કલાકમાં જ માર્શલ લો પરત ખેંચાયો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ઉત્તરપ્રદેશની અનેક હોટસીટ જીતવા માટે ભાજપના નેતાઓએ બનાવ્યો માસ્ટર પ્લાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોના ઘરે તસ્કર ત્રાટક્યો : હીરાનો હાર-રોકડ ચોરી કરનાર આરોપીની ધરપકડ
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર