Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બદલી કી આગ : આંખે પાટા બાંધી નોકરી કરનારા અંતે ફંગોળાયા

Tue, May 28 2024

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીર દેસાઈને હટાવાયા:
મ્યુનિ.કમિશનર આનંદ પટેલની જગ્યાએ `ઔડા’ના ચેરમેન ડી.પી.દેસાઈ

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે અમદાવાદના સેક્ટર-૨ના જેસીપી બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર તરીકે કચ્છ-ભૂજના ડીઆઈજી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી તરીકે સેન્ટ્રલ જેલ-વડોદરાના એસપી જગદીશ બંગરવા મુકાયા

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટનાના લબકારા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને અડી' ગયા છે. સરકાર દ્વારા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈને તાત્કાલિક અસરથી હટાવી દેવાનો હુકમ કરતાં પોલીસ અને મહાપાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડીસીપી તેમજ મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટીંગ વગરના રાખી દીધા છે જે આ અધિકારીઓ માટે સૌથી મોટીસજા’ ગણાશે. આ ગોઝારી દૂર્ઘટનામાં બે પીઆઈ સહિતના સાત નાના-મોટા અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરાયા બાદ મોડી સાંજે સરકારે આઈએએસ-આઈપીએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો હતો.


રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે અમદાવાદના સેક્ટર-૨ જેસીપી બ્રિજેશ કુમાર ઝાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અધિક પોલીસ કમિશનર તરીકે કચ્છ-ભૂજના ડીઆઈજી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી ઝોન-૨ તરીકે સેન્ટ્રલ જેલ-વડોદરાના એસપી જગદીશ બંગરવાને મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિ.કમિશનર આનંદ પટેલની જગ્યાએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના ચેરમેન ડી.પી.દેસાઈની બદલી કરાઈ છે.

રાજકોટના સળંગ બીજા પોલીસ કમિશનરની દાગદાર' બદલી ! રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી થઈ છે ત્યારે તેઓ સળંગ એવા બીજા કમિશનર છે જેમની બદલીદાગદાર’ રહેવા પામી છે ! અગાઉ મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર હતા ત્યારે આખા રાજ્યમાં `તોડકાંડ’ ગાજ્યો હતો અને તેના કારણે તેમની બદલી કરવામાં આવી હતી. જ્યારે રાજુ ભાર્ગવની બદલી ટીઆરપી ગેઈમ ઝોન આગકાંડને કારણે થઈ છે. બીજી બાજુ તેમને પોસ્ટીંગ પણ આપવામાં આવ્યું નથી.

૧૩ના ઉગઅ સેમ્પલ મેચ થતાં પરિવારને મૃતદેહ સોંપાયા

અગ્નિકાંડમાં ભડથું થયેલા લોકોના મૃતદેહની ઓળખ મેળવવા માટે ડીએનએ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટ મેચ થતાં ૧૩ લોકોના પરિવારજનોને મૂતદેહ સોંપવામાં આવ્યા છે. અને જેમ-જેમ રિપોર્ટ આવશે તેમ પરિવારને જાણ કરી મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવવાની છે. માહિતી મુજબ પોલીસ દ્વારા સત્યપાલસિહ છત્રપાલસિહ જાડેજા,સ્મિત મનીષભાઈ વાળા,સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા,જીગ્નેશ કાળુભાઇ ગઢવી,ઓમદેવસિહ ગજેન્દ્રસિહ ગોહિલ,વિશ્વરાજસિહ જશુભા જાડેજા,આશાબેન ચંદુભાઈ કાથડ,વિરેન્દ્રસિહ જાડેજા અને ધર્મરાજસિહ જાડેજાના ડીએનએના સેમ્પલ મેચ થતાં તેના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. જ્યારે આ મામલે એસીપી રાધિકા ભરાઈએ જણાવ્યું હતું કે, જેના ડીએનએ રિપોર્ટ મેચ થઈ રહ્યા છે. તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આ સાથે જ અમે હેલ્પ લાઈન નંબર ૭૬૯૮૯૬૩૨૬૭ પણ જાહેર કર્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાએ વહેલી સવારે સંભાળ્યો ચાર્જ

Next

શું તમે આંધળા છો, અઢી વર્ષથી ઊંઘતા હતા ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ITનું કરચોરી સામે AIનું શસ્ત્ર :1 કરોડ કરદાતાઓએ રિટર્ન અપડેટ કર્યા,11,000 કરોડ ટેક્સની વસુલાત
ગુજરાત
7 મહિના પહેલા
કચ્છના જખૌ માંથી સ્વતંત્રતા દિવસ પૂર્વે ૧૦ પેકેટ ચરસ પકડાયું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
એરપોર્ટ કે બસ સ્ટેન્ડ ? સળંગ ત્રીજા દિવસે બબ્બે ફ્લાઈટ મોડી !
રાજકોટ
2 વર્ષ પહેલા
મોટી મૂંઝવણ: બચત ઉત્સવ શરૂ, લોકો સુધી લાભ ક્યારે પહોંચશે? નાના વેપારીઓએ GST રજીસ્ટ્રેશન નંબર પણ લીધા નથી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર