Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ફાઈલ ઉપર સાઈન કરવાની ઈજનેરોને ઉતાવળ કે અલ્પના મિત્રાને ?

Wed, August 7 2024

૩૭ ફાઈલ, ૫૨ રજિસ્ટર, ૬ મેજરમેન્ટ બુક ઘરમાંથી મળ્યા બાદ તપાસ શરૂ
મ્યુનિ.કમિશનરે કહ્યું, નિવૃત્ત થયા બાદ કોઈ અધિકારી ઘરે ફાઈલ ન મંગાવી શકે: ૧૦ દિવસમાં રિપોર્ટ તૈયાર થઈ જશે
અલ્પના મિત્રાના ઘેર જનારા ઈજનેરોએ કહ્યું, નિયમ પ્રમાણે અલ્પના મિત્રાની જ સાઈન ચાલે તેમ હોવાથી તેમના ઘેર ગયા’તા
અલ્પના મિત્રાએ કહ્યું, મેં ઈજનેરોને સાઈન કરવાની ના જ કહી હતી, મેં કશું ખોટું નથી કર્યું


રાજકોટ મહાપાલિકાની પાછળ વિવાદ અને બદનામી જાણે કે હાથ ધોઈને પડી ગયા હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ કારસ્તાન બહાર આવી રહ્યા છે. તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના જેલની હવા ખાઈ રહ્યા છે ત્યાં સોમવારે સાંજે મનપાના એડિશનલ સિટી ઈજનેર અલ્પના મિત્રાને ત્યાં મ્યુ.કમિશનરના આદેશથી વિજિલન્સે ત્રાટકીને મહાપાલિકાની વોટર વર્કસ તેમજ ડે્રનેજ શાખાને લગતી ૩૭ ફાઈલ, બાવન રજિસ્ટર તેમજ ૬ મેજરમેન્ટ બુક કબજે કર્યા બાદ આ સઘળું સાહિત્ય મિત્રાના કોટેચા ચોક પાસે આવેલા ઘર સુધી કેવી રીતે પહોંચી ગયું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ એક સવાલે જોર પકડી લીધું છે કે મિત્રાના ઘેર જઈને ફાઈલ સહિતના ઉપર સાઈન કરાવી લેવાની ઉતાવળ ઈજનેરોને હતી કે પછી ખુદ અલ્પના મિત્રાને ?

દરમિયાન આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે નિવૃત્ત થયા બાદ કોઈ અધિકારી કે કર્મચારી પોતાના ઘેર સાઈન કરવા માટે ફાઈલ મંગાવી શકતા નથી. અહીં નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો હોવાથી મુળ સુધી ઉંડા ઉતરવામાં આવશે. આ અંગેનો પ્રાથમિક અહેવાલ ૧૦ દિવસમાં તૈયાર થઈ જશે. મેજરબેન્ટ બુક એ કામની પૂર્તિની બુક છે જેના ઉપર સાઈન કરવાનું કામ સિટી ઈજનેરનું હોતું જ નથી એટલા માટે અલ્પના મિત્રાએ તેના ઉપર સાઈન શા માટે કરવી પડે તે તપાસ પણ અત્યારે કરાઈ રહી છે. અત્યારે મિત્રાના ઘેર જનારા નવેય ઈજનેરોના નિવેદનો તેમજ ક્રોસ નિવેદનો સહિતની કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે નવ પૈકીના કોઈ ઈજનેરને સસ્પેન્ડ કરવા સહિતનો નિર્ણય લેવામાં આવ્યો નથી.


જ્યારે અલ્પના મિત્રાના ઘેર જનારા નવેય ઈજનેરોએ સોમવારે મોડીરાત્રે જ મનપા કચેરીએ હાજર થઈને એવો જવાબ રજૂ કર્યો હતો કે નિયમ પ્રમાણે પાછલા મહિના મતલબ કે જૂલાઈ મહિનામાં તૈયાર થયેલા બિલની ફાઈલ ઉપર અલ્પના મિત્રાની જ સાઈન માન્ય ગણાય હોય તેમ હોવાથી તેમના ઘેર ફાઈલ લઈને પહોંચ્યા હતા. જો કે આ જવાબ અધિકારીઓને અત્યારે ગળે ઉતરી રહ્યો નથી.
અલ્પના મિત્રાએ આ અંગે કહ્યું કે ડેપ્યુટી ઈજનેરના વારંવાર ફોન આવી રહ્યા હતા અને તેમનું કહેવું હતું કે કામગીરી સર્ટિફાઈડ કરી દેવામાં આવે જેથી બિલની પ્રક્રિયા આગળ વધી શકે. જો કે મેં તમામને એક જ જવાબ આપ્યો હતો કે હવે હું સાઈન કરી શકું તેમ નથી. આ પ્રકારની વાત સવારે થઈ હતી. આ પછી હું ઘરે પણ ઉપલબ્ધ ન્હોતી અને જ્યારે ઘેર પહોંચી ત્યારે ફાઈલો પડેલી હતી. આ વેળાએ મનપાના અધિકારીઓ પણ પહોંચ્યા હોવાથી અમે સાથે જ ઘરના લિવિંગ રૂમમાં પહોંચ્યા હતા જ્યાં ફાઈલ પડેલી હતી. આ ફાઈલ કોણ મુકી ગયું તેનો મને પણ ખ્યાલ નથી !

કયા ઈજનેરો મિત્રાના ઘેર પહોંચ્યા હતા
કપિલ જોષી (ડેપ્યુટી ઈજનેર-વોટર વર્કસ પ્રોજેક્ટ), દિવ્યેશ ત્રિવેદી (ડેપ્યુટી ઈજનેર વોટર વર્કસ પ્રોજેક્ટ), વી.એચ.ઉમટ (ડેપ્યુટી ઈજનેર વોટર વર્કસ પ્રોજેક્ટ), એચ.એમ.ખખ્ખર (ડેપ્યુટી ઈજનેર વોટર વર્કસ પ્રોજેક્ટ), અશ્વિન કણઝારિયા (આસિસ્ટન્ટ ઈજનેર-વોટર વર્કસ પ્રોજેક્ટ), રાજેશ રાઠોડ (આસિસ્ટન્ટ ઈજનેર ડે્રનેજ પ્રોજેક્ટ), હિરેનસિંહ જાડેજા (આસિસ્ટન્ટ ઈજનેર વોટર વર્કસ ઈજનેર), દેવરાજ મોરી (આસિસ્ટન્ટ ઈજનેર વોટર વર્કસ પ્રોજેક્ટ), અંકિત તળાવિયા

Share Article

Other Articles

Previous

શનિવારે જે.પી.નડ્ડા રાજકોટમાં: ૩ કિ.મી.ની તીરંગા યાત્રા કાઢશે

Next

શેખ હસીનાનું ભાવી અધ્ધરતાલ : યુકેમાં રાજકીય આશ્રય મળવામાંઇમિગ્રેશન કાયદાનું વિઘ્ન ઉભુ થયુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દસ કલાકના ભીષણ જંગ બાદ હમાસના આઉટ પોસ્ટ પર કબજો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કારમાંથી અત્યાર સુધી કૂલ કેટલું સોનું નીકળ્યું ? બીજું શું હાથ લાગ્યું છે ? વાંચો
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
RMCના કેલેન્ડર છપાવવામાં કૌભાંડ થયું છે ? કમિટી કરશે તપાસ, કેલેન્ડરની ક્વોલિટી-વિતરણ સહિતના મુદ્દે ચકાસણી
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
ગુજરાતને ‘મોંઘેરી’ સારવાર દિલ્હી-મુંબઈ નહીં રાજકોટમાં જ મળશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર