Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બે વર્ષ સુધી દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૪૫ આવાસની ફાળવણી રદ્દ

Fri, February 7 2025

કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટી પાસે રૂડા' દ્વારા ૧૮ લાખની કિંમતના આવાસનો કરાયો'તો ડ્રો

ત્રણ-ત્રણ નોટિસ આપી છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરાતાં આખરે તંત્રનો નિર્ણય

મહાપાલિકા અને રૂડા દ્વારા જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય-કેન્દ્ર સરકારના સહયોગથી અલગ-અલગ વિસ્તારમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવી જ એક આવાસ યોજના કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટીની બાજુમાંરૂડા’ દ્વારા બનાવવામાં આવી હતી જેમાં એક ફ્લેટની કિંમત ૧૮ લાખ રૂપિયા હતી. આ આવાસ યોજનાનો ડ્રો બે વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો તેમાં ૪૫ આવાસધારક એવા હતા જેમને ક્વાર્ટર લાગ્યું હોવા છતાં દસ્તાવેજ કે ભાડાકરાર કરવાનું નામ લઈ રહ્યા ન હોય આખરે તંત્ર દ્વારા ૪૫ આવાસ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આવાસ યોજનામાં ત્રણ રૂમ, હોલ, કિચન સહિતની સુવિધા આપવામાં આવી હતી. દસ્તાવેજ-ભાડાકરાર બાબતે ત્રણ-ત્રણ વખત નોટિસ પણ ફટકારાઈ હતી જતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી હવે આવાસ રદ્દ કરી અન્ય લોકોને તેની ફાળવણી ડ્રો મારફતે અથવા તો વેઈટિંગમાં રહેલા લોકોને કરવામાં આવશે.

કયા આવાસની ફાળવણી રદ્દ કરાઈ
એ-૧૦૫, એ-૧૨૦૨, બી-૩૦૨, બી-૪૦૪, બી-૫૦૩, બી-૬૦૧, બી-૭૦૨, બી-૮૦૧, બી-૮૦૨, બી-૯૦૬, બી-૧૦૦૪, બી-૧૨૦૩, બી-૧૨૦૪, સી-૯૦૧, સી-૧૧૦૨, સી-૧૧૦૬, સી-૧૪૦૩, ડી-૨૦૩, ડી-૬૦૧, ડી-૮૦૩, ડી-૧૦૦૫, ડી-૧૧૦૫, ડી-૧૩૦૪, ઈ-૫૦૫, ઈ-૮૦૧, એફ-૪૦૨, એફ-૫૦૬, એફ-૬૦૫, એફ-૯૦૨, એફ-૧૧૦૪, એફ-૧૨૦૨, એફ-૧૨૦૫, એફ-૧૪૦૩, જી-૧૦૨, જી-૪૦૪, જી-૫૦૫, જી-૬૦૩, જી-૧૦૦૧, જી-૧૪૦૨, જી-૧૪૦૪, એચ-૧૦૬, એસ-૯૦૨, એચ-૧૦૦૪, આઈ-૬૦૧ અને આઈ-૧૨૦૪

Share Article

Other Articles

Previous

પ્લમ્બરના ઘરમાં તસ્કરો ઘૂસ્યા, બધાને રૂમમાં પૂરીને ઘરેણા-રોકડ ચોરી ગયા

Next

હજુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં 22 ડિસેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો:
51 મિનિટutes પહેલા
ચૂંટણી પહેલાં જ વિકાસની વણઝાર: 28મીએ મુખ્યમંત્રી પટેલ રાજકોટના 632 કરોડના ‘વિકાસ’નું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
1 કલાક પહેલા
રાજકોટ એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા અને 20 રૂપિયામાં સમોસાં મળશે: 29મીએ નાગરિક ઉડ્ડયન મંત્રીના હસ્તે ‘ઉડાન કાફે’નું ઉદ્ઘાટન
1 કલાક પહેલા
અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

રાજકોટના ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ : જાણો રાજ્યમાં આગામી ૩ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ
ગુજરાત
2 વર્ષ પહેલા
વિશ્વના સૌથી ઊંચા બ્રીજ ઉપરથી સૌપ્રથમ ટ્રાયલ ટ્રેન દોડી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હુથી બળવાખોરો સામે અમેરિકાએ શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
છત્તીસગઢની એક ફેક્ટરીમાં ભયંકર ધડાકો થતા 10 લોકોના કરુણ મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર