Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧૮ ગામડા વચ્ચે ઘેરાયેલું એરપોર્ટ પોલીસ મથક: સૌથી મોટો પડકાર, દારૂને ઘૂસતો અટકાવવાનો !

Wed, October 30 2024


અન્ય રાજ્યમાંથી ટ્રક-ગાડીઓ ભરાઈને રાજકોટમાં ઠલવાય એટલે સૌથી પહેલાં તેણે એરપોર્ટ પોલીસ મથક કરવું પડે છે ક્રોસ'

૩૦ ચોરસ કિલોમીટર વિસ્તારનું માત્ર ૪૯નો સ્ટાફ કરે છેરક્ષણ’: હાઈ-વે સાથે જોડાણ હોવાથી અકસ્માતોની સંખ્યા માતબર
ખૂન, છેતરપિંડી, જુગાર, મારામારી, અપહરણ સહિતની ગુન્હાખોરી અન્ય પોલીસ મથક કરતા માપ'માં નોંધાય છે

અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં કે અન્ય કોઈ વાહનમાં દારૂ ભરાઈને રાજકોટમાં ઠલવાવા માટે આવે એટલે મોટાભાગની ગાડીઓએ શહેરની ભાગોળે આવેલું એરપોર્ટ પોલીસ મથકક્રોસ’ કરવું જ પડતું હોય છે. જો કે આ ક્રોસિંગ' અટકાવવા માટે એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે કાયમએલર્ટ મોડ’માં જ રહેવું પડે છે અને જો અજાણતાં પણ રાજકોટની અંદરથી દારૂ ભરેલું કોઈ વાહન પકડાય એટલે સૌથી પહેલી આંગળી એરપોર્ટ પોલીસ મથક સામે જ ચિંધાતી હોય છે ! એકંદરે આ પોલીસ મથક સામે સૌથી મોટો પડકાર દારૂને રાજકોટમાં ઘૂસતો અટકાવવાનો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. આ પોલીસ મથક ૧૮ ગામડા વચ્ચે ઘેરાયેલું હોવાથી અન્ય પોલીસ મથકની સાપેક્ષમાં તેનો વિસ્તાર પણ ઘણો જ મોટો છે આમ છતાં પીઆઈ સહિત ૪૯ લોકોનો સ્ટાફ તેની સુરક્ષા કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.


બીજી બાજુ હાઈ-વે સાથે જોડાણ હોવાથી આ પોલીસ મથકના હદ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા પણ નોંધપાત્ર રહેવા પામી છે. જો કે ખૂન, છેતરપિંડી, જુગાર, મારામારી, અપહરણ સહિતની ગુન્હાખોરી અન્ય પોલીસ મથકની તુલનાએ `માપ’માં નોંધાઈ રહ્યાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે.


અહીં તા.૧-૧-૨૦૨૪થી તા.૩૦-૯-૨૦૨૪ સુધીના સમયગાળામાં એક હત્યા, બે ઘરફોડ, ચાર નાની-મોટી ચોરી, છેતરપિંડીના બે, જુગારના ૨, વિદેશી દારૂની હેરાફેરીના ૭, દેશી દારૂના ૬૧ ગુન્હા નોંધાયા છે. જ્યારે અકસ્માતની સંખ્યા અહીં ખાસ્સી નોંધાવા પામી છે. અહીં મૃત્યુ થયા હોય તેવા ૧૨ અકસ્માત અને ગંભીર પ્રકારના ૧૩ અકસ્માત મળી કુલ ૨૫ ગુન્હા નોંધાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ઘેરાયેલું હોવાને કારણે અહીં મારામારી સહિતના ગુન્હા પણ એટલા જ નોંધાઈ રહ્યા હોવાથી સ્ટાફે રાઉન્ડ ધ ક્લોક દોડવું પડી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

લેસર-શોમાં મહાપાલિકાએ કર્યા બાર હજારના લાખ !

Next

રાજકોટ : આજે સાંજે રેસકોર્સમાં એક-એકથી ચડિયાતા ફટાકડાની ભવ્ય આતશબાજી કરશે મનપા : ૧૮ પ્રકારની વેરાયટી ફૂટશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
9 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
10 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
11 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ?
ગુજરાત
12 મહિના પહેલા
પોર્ન રેકેટ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના અનેક ઠેકાણા પર ઈડીના દરોડા
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
હરિયાણામાં ગંભીર અકસ્માત : ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં 7 શ્રદ્ધાળુઓના મોત, 8 થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ ફલક પર તિરંગો લહેરાવવાનો અવસર આપે છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર