Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એઈમ્સ આજથી SPGના કબજામાં

Thu, February 22 2024

ચકલું’ય ન ફરકે તેવી સજ્જડ સુરક્ષા-વ્યવસ્થા: એસપીજીના આઈજી રાજીવ રંજન ભગતે હોસ્પિટલના ખૂણા ખૂણાનું કર્યું નિરીક્ષણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વા ચંદ્રા-જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રા બુંદેલા પણ એઈમ્સ પહોંચ્યા: છેલ્લી ઘડીની તૈયારીઓને અપાઈ રહેલો ઓપ
રવિવારે વડાપ્રધાન એઈમ્સમાં ૨૦થી ૨૫ મિનિટ સુધીનું રોકાણ કરશે


ગુજરાતની સૌથી પહેલી એઈમ્સ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ થઈ રહ્યું છે. ત્રણ વર્ષથી અહીં ઓપીડી કાર્યરત થયા બાદ હવે ૨૫ ફેબ્રુઆરીથી અહીં દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવનાર છે ત્યારે લોકો માટે અત્યંત આશીર્વાદસમી આ સુવિધાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી કલેક્ટર, એઈમ્સ અને પોલીસ એમ ત્રણેય તંત્રમાં જોરદાર દોડધામ ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી એઈમ્સ હોસ્પિટલનો કબજો આજ અથવા કાલથી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) લઈ લેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.


દરમિયાન વડાપ્રધાનની એઈમ્સ મુલાકાત દરમિયાનના રૂટ ઉપરાંત હોસ્પિટલમાં તેઓ કઈ કઈ જગ્યાનું નિરીક્ષણ કરશે અને તેના માટે સુરક્ષાની દૃષ્ટિએ કેવી તૈયારી છે તેનું નિરીક્ષણ કરવા માટે એસપીજીના આઈજી રાજીવ રંજન ભગત દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ તેમની સાથે એઈમ્સ-રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર ડૉ.(કર્નલ) સીડીએસ કટોચ, ડેપ્યુડી ડિરેક્ટર કર્નલ પુનિત અરોરા સહિતની ટીમ સાથે રહી હતી. તેમણે હોસ્પિટલના દરેક ખૂણાનું એકદમ બારિકાઈથી નિરીક્ષણ કર્યા બાદ જરૂરી સુચન પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એકંદરે આજથી એઈમ્સમાં ચક્લું’ય ન ફરકે તેવી જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.


આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વા ચંદ્રા, જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રા બુંદેલાએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો.


જાણવા મળ્યા પ્રમાણે રવિવારે વડાપ્રધાન એઈમ્સ હોસ્પિટલમાં ૨૦થી ૨૫ મિનિટ સુધીનું રોકાણ કરી અહીં કેવી કેવી વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરી શકે છે.

Share Article

Other Articles

Previous

રેષકોર્ષ ગ્રાઉન્ડમાં પીએમની સભામાં 1 લાખ શ્રોતાઓ બેસી શકે તેવી વ્યવસ્થા

Next

આંદ્રે રસૈલે ૧૨ દડામાં ઝૂડ્યા ૪૩ રન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
13 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
13 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
14 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
15 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સરકાર સંસદના બજેટ સત્રમાં કયો ખરડો લાવશે ? વાંચો
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
અગ્નિકાંડની તપાસ માટે ફેકટ ફાઈન્ડીંગ કમિટીની રચના
રાજકોટ
12 મહિના પહેલા
બ્રાઝિલમાં વિમાન ક્રેશ થતાં 62નાં મોત : વિડીયો થયો વાયરલ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ટ્રેન હાઈજેકમાં ભારતનો હાથ હોવાનો પાક સરકારનો આરોપ : વિદ્રોહીઓ સામે લાચાર બનેલી સરકારનો આબરૂ બચાવવા નવો પેતરો
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર