દેશમાં લોકોને થોડીક રાહત મળી : છુટક મોંઘવારીનો દર ફેબ્રુઆરીમાં ઘટીને 3.61% થયો જાન્યુઆરીમાં 4.26% હતો બ્રેકિંગ ન્યૂઝ 6 મહિના પહેલા
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે. Breaking 3 મહિના પહેલા
હિન્દુ ધર્મ વિશે વાંધાજનક કોમેન્ટ કરનાર તામિલનાડુના મંત્રી પોનમૂડી સામે ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ બ્રેકિંગ ન્યૂઝ 5 મહિના પહેલા