Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ફરી ધાંધિયા: રાજકોટના ૬ વોર્ડમાં કાલથી બે દી’ પાણીકાપ

Tue, February 13 2024

આટલા વિસ્તારોમાં પાણી નહીં મળે

વોર્ડ નં.૧૧ (પાર્ટ): અંબિકા ટાઉનશિપ-પાર્ટ.
વોર્ડ નં.૧૨ (પાર્ટ): વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમ્મદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવન વાટિકા, આકાર હાઈટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશિપ સહિતની સોસા.
વોર્ડ નં.૭ (પાર્ટ): ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર.
વોર્ડ નં.૧૪ (પાર્ટ): વાણિયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસા., કોઠારિયા કોલોની (પાર્ટ), માસ્તર સોસા. (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃત પાર્ક.
વોર્ડ નં.૧૭ (પાર્ટ): નારાયણનગર ભાગ-૧,૨, નારાયણનગર મફતીયું, ઢેબર કોલોની ભાગ ૧,૨,૩, હસનવાડી ભાગ ૧,૨, વાલકેશ્વર સોસા., શ્રીનગર, સાધના સોસા., ઈન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આર્શીવાદ સોસા., ગુરુજન સોસા., ગીતાંજલી સોસા., અવંતિકા સોસા., આનંદનગર, ગાયત્રી બગીચાવાળો ભાગ.
વોર્ડ નં.૧૮ (પાર્ટ): ખોડિયાનગર, હિંગળાજનગર, હરિદ્વાર-૧, હરિદ્વાર-૨, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નારાયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપુરા, દોલતપરા, નાગબાઈ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેલવે બોર્ડ ક્વાર્ટર્સ, શુભમ પાર્ક, સીતારામ સોસા., સોલવન્ટ ક્વાર્ટર્સ.


રાજકોટમાં હજુ ઉનાળાનો આરંભ પણ નથી થયો ત્યાં પાણીકાપ શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ મનપા દ્વારા નવા વર્ષે જ ત્રણ દિવસ સુધી પાણીકાપ ઝીંક્યો હતો. જો કે તમામ વ્યવસ્થા થઈ જતાં બે દિવસનો પાણીકાપ પરત ખેંચ્યો હતો ત્યારે હવે કાલથી ફરી બે દિવસ માટે ૬ વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરતાં ગૃહિણીઓમાં દેકારો બોલી જવા પામ્યો છે. મનપાના જણાવ્યા પ્રમાણે ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપલાઈન ઘણી જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજ કામગીરી હાથ ધરવાની હોવાથી આવતીકાલે બુધવારે વોર્ડ નં.૧૧ (પાર્ટ), ૧૨ (પાર્ટ) તેમજ ગુરૂવારે વોર્ડ નં.૭ (પાર્ટ), ૧૪ (પાર્ટ), ૧૭ (પાર્ટ) અને ૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

પાયાવિહોણા આક્ષેપો કરી પોલીસનું “મોરલ”તોડવાનો પ્રયાસ: સીપી રાજૂ ભાર્ગવ

Next

ફળોના રાજાનું રાજકોટની બજારમાં ધમાકેદાર આગોતરું આગમન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

જેટકોએ 3 ઈજનેરોને પ્રમોશન સમયે જ ટર્મિનેટ કરી દેતા ખળભળાટ : વર્ષ 2012-13 માં થયેલી ભરતીમાં ગરબડ થયાની આશંકા
ગુજરાત
4 મહિના પહેલા
કીમ જોંગએ પુતિનને શું આપી અનોખી ભેટ ? જુઓ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
ઈશ્વરીયા પાર્કમાં તળાવની પાળે બેસવાનો લ્હાવો મળશે
રાજકોટ
1 વર્ષ પહેલા
ન્યૂઝીલેન્ડનો લંકા સામે વિજય, પાકની ટીમ લટકી ગઈ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર