બેંકમાં ઇંટરવ્યૂ આપવા જતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત
બે દિવસમાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
યુવાનોના હાર્ટએટેકથી મોત થવાની ઘટના સતત વધી રહી છે ત્યારે મુળ બગસરાનો વતની રાજકોટ રહેતો 23 વર્ષનો યુવાન બેંકનુંઇન્ટ રવ્યુર આપવા નીકળ્યો ત્યાીરે નાના મવા રોડ ઉપર હૃદયરોગના હુમલો આવતા ઢળી પડ્યો હતો તેણે સારવાર માટે હોસ્પિટલે તો ખસેડાયો પરતું તેનો જીવ ન બચ્યો કોઠારીયા રોડ આનંદનગર કોલોનીમાં રહેતો અનેલક્ષ્મીવાડીમાં કાપડની એક દૂકાનમાં નોકરી કરતો મુળ બગસરાનો વતની નિમિતમુકેશભાઇ સાદરાણી (ઉ.વ.૨૩) નામનો યુવાન નાના મવા રોડ પરબેંકના ઇન્ટહરવ્યુહ માટે જઇ રહ્યો હતો ત્યાોરે રસ્તામાં ચક્કર આવતાં બેભાન થઇ ઢળી પડતાં ખાનગીહોસ્પિનટલમાં ખસડાયો હતો. પરંતુ ત્યાંય તેનું મૃત્યુ થયું હતું.પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં નિમિતને હૃદયરોગના હુમલો આવ્યો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
નિમીત બેભાઇમાં મોટો અને પરિવારનો આધારસ્તંોભ હતો. યુવાન દિકરાના ઓચીંતા મોતથીસ્વ જનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં. બે દિવસ પૂર્વ પણ એક બનાવમાં મુળ વિસાવદર પંથકના લેરીયા ગામના વતની અને હાલ ખોખળદળ નદી પાસે રહેતો જસ્મીન મુકેશભાઇ વઘાસીયા (ઉ.વ.24) તેના પિતા સાથે કોઠારીયા રીંગ રોડ પર મુરલીધર વે-બ્રીજ પાસે આવેલ તેના બનેવીના બાલાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામે ગયા હતા. દરમિયાન જસ્મીનભાઇ કારખાનામાં સાત વાગ્યાની આસપાસ પુજા-પાઠ કરી ઉભો થવા જતા જ તેને એટેક આવતા બેભાન થઇ ઢળી પડયો હતોઅને તેનું મોત થયું હતું.