Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મારવાડી કોલેજના વિધાર્થીને સહપાઠીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી

Mon, October 30 2023

તમારે ભણવા માટે ન આવવુ જોઇએ, ભણવાનો અધિકાર તો ખાલી અમારો જ કહેનાર વિધાર્થી સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો

રાજકોટની મારવાડી કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતાં દલિત વિધાર્થીને સાથે ભણતા અન્ય વિધાર્થીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી  આપતા આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ જેતપુરના અને  હાલ રાજકોટ ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે ફઈ ગંગાબેન નગવાડીયાના ઘરે રેહતો અને મારીવાડી યુનીવર્સીટી ખાતે બી.કોમ સેમેસ્ટર સેમ-૩ માં અભ્યાસ કરતાં યશ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૨૦)એ નોંધાવેલી ફરિયાદમાં તેની સાથે અભ્યાસ કરતાં પ્રિયંશ ગુદીગરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના યશ તેના નિત્ય ક્રમ મુજબ સવારે મારવાડી યુનીવર્સીટી ખાતે ગયેલ હતો ત્યારે કલાસના મેડમ આવેલ ન હોય અને કલાસનો દરવાજો બંધ હોય યશ ઉપરાંત બીજા વિધાર્થીઓ આર્યરાજસિંહ રાઠોડ,જય મહેતા, અર્જુનસિંહ કલાસ રૂમની બહાર બેઠેલ હતા.ત્યારે કલાસ રૂમમાં અભ્યાસ કરતો પ્રિયાંશભાઇ ગુદીગરા યશ પાસે  આવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમારે ભણવા માટે ન આવવુ જોઇએ, ભણવાનો અધિકાર તો ખાલી અમારો જ છે”. તેમ કહેતા તેણે કહેલ કે તારાથી થાય તે કરી આ બાબતે મારવાડીના એચ.ઓ.ડી મોનીકાબેન વર્માને મેઇલ કરી ફરીયાદ કરેલ હતી. જેનો ખાર રાખી પ્રિયાંશભાઇ ગુદીગરાએ  ગાળો આપી ધમકી આપતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રેલવે હોસ્પિટલ ખાતે “બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો

Next

જુનાગઢમાં યુવાનનો આપઘાત: સુસાઈડ નોટમાં ધારાસભ્ય સહિત ત્રણના નામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
34 મિનિટutes પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
45 મિનિટutes પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
56 મિનિટutes પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

પ્રામાણિકતા જ સાચી નીતિ : રાજકોટ એરપોર્ટની પ્રશંસનીય કામગીરી,લાખોની કરન્સી સાથેનું વોલેટ મુસાફરને કર્યું પરત !
ગુજરાત
6 મહિના પહેલા
સરફરાઝ ખાનના ભાઈ મુશીરનો ભયાનક અકસ્માત: માંડ માંડ બચ્યો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં રાજગઢ કિલ્લાની દિવાલ ધરાશાયી થતા 9 લોકો દટાયા, 2 ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આવકવેરાની જૂની ટેક્સ સિસ્ટમ બંધ નહી થાય: સીબીડીટીના ચેરમેને કરી સ્પષ્ટતા, નવી કર વ્યવસ્થામાં 88 ટકા કરદાતા
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર