Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચાલુ નોકરીએ સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત 

Sun, August 11 2024

હાર્ટ એટેકથી મોતના બનાવો વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને ગોંડલમાં આવેલી ભાગ્યોદય ઓઇલ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી છે.વિગતો મુજબ રાજકોટમાં કનક નગર રોડ પર રહેતા પ્રકાશભાઈ ગિરધરભાઈ મુરશિયા (ઉ.વ.54) ગઇકાલ સવારે ગોંડલમાં આવેલી ભાગ્યોદય ઓઇલ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર હતા.ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડતાં સાથી કર્મીઓએ તેમને 108 મારફત ગોંડલ બાદ રાજકોટ સારવાર માટે ખસેડયા હતા. અને અહી હાજર તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.અને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

નડિયાદમાં થશે 78માં સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

Next

તહેવારોમાં ગરીબોને ખાંડ અને ખાદ્યતેલ રાહત દરે અપાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
20 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
20 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
20 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
20 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

EMIમાં જનતાને નહીં મળે કોઈ રાહત : RBI દ્વારા સતત 8મીવાર વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં
બિઝનેસ
2 વર્ષ પહેલા
Cristiano Ronaldo અને Mr Beast કોલાબ્રેશન કરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ !! આ જોડી લાઈક શેરના તમામ રેકોર્ડ તોડશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા વધુ એક ફટકો, કેન્દ્રના રેલવે ખાતાના પૂર્વ રાજ્યમંત્રી નારણ રાઠવા ભાજપમાં જોડાશે
Breaking
2 વર્ષ પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર